________________
જૈન ધર્મને પરિચય
જવાનું થાય. અનંતાનંત કાળમાં આવું અનંતવાર બને એમાં નવાઈ નથી.
વાત આ છે કે અચરમાવર્ત કાળમાં જીવને આના તરફ કોઈ દષ્ટિ જ નહિ. સંસાર પર વૈરાગ્ય નહિ, પાપને ખરેખર ભય નહિ. આ બધું ચરાવર્ત કાળમાં જ થાય. ત્યાં પણ શરુઆતમાં ય થાય, પછીથી ય થાય, વચમાં ય થાય કે લગભગ છેડે પણ થાય. જીવમાં પાંચ કારણેની ઘટના -
પ્ર.- આત્માની ઉન્નતિ અર્થાત્ ધર્મમાં આગળ પ્રગતિ અંગે જૈન દર્શન શું કહે છે?
ઉ - અહીં એટલું સમજી લેવાનું છે કે પૂર્વે કહ્યું તેમ અનાદિકાળથી દમ વનસ્પતિકાયપણમાં જ જન્મ– મરણ કરતા જીવને [૧] ભવિતવ્યતાના ગે બહાર નીકળવાનું થાય છે. અને પૃથ્વીકાયાદિ નિઓમાં ફરવાનું થાય છે. (૨) સ્વભાવ – એમાં ૩ જાતના જીવ હાય, ભવ્ય-અભવ્યજાતિભવ્ય. “ભવ્ય” એટલે કે મોક્ષ પામવાના સ્વભાવવાળા જીવ; અને બીજા અભવ્ય એટલે કે મેક્ષ પામવાના સ્વભાવ વિનાના જીવ. તેથી અભવ્ય જીવન કદી મોક્ષ થાય જ નહિ. એટલે તેના માટે ક્યારેય શરમાવર્તકાળ જ આવે નહિ. અલબત એવા પણ ભવ્ય જ છે કે જેમને મોક્ષ પામવાને સ્વભાવ છતાં કદી મોક્ષ–માર્ગ આરાધવાની સામગ્રી જ મળતી નથી; તેથી એમને પણ કયારેય શરમાવર્તકાળ આવતું નથી. આવા ભવ્ય જે જાતિભવ્ય કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org