SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ જગતનું સર્જન અને સંચાલન પ્રશ્ન : આ શુદ્ધ ધર્મ ક્યારે મળે ? જવાબ : જીવને આ સંસારમાંથી છુટકારે [મક્ષ પામવા પૂર્વના એક પુદ્ગલપરાવર્ત કાળમાં જ ધર્મ મળે છે. એ છેલ્લે અર્થાત્ ચરમ પુદ્ગલ પરાવર્ત કાળ યાને ચરમાવર્તકાળ કહેવાય છે. [ અસંખ્ય વર્ષ = ૧ પલ્યોપમાળ, ૧૦ કટાર્કટિ પાપમકાળ = ૧ સાગરોપમ ૨૦ કટાકેટિ સાગરોપમ =૧ કાળચક; અનંતા કાળચક = ૧ પુદ્ગલ પરાવર્તકાળ]. વસ-સ્થાવરપણુમાં પર્યટન : ચરમાવર્તકાળ પૂર્વે અચરમાવત કાળમાં શુદ્ધ ધર્મ મળતું જ નથી; કેમકે ત્યાં વૈરાગ્ય, આત્મદષ્ટિ કે મેદષ્ટિ આવતી જ નથી, ત્યાં તે માત્ર જડને મેહ, કેધાદિ કષાય, મિથ્યામતિ, હિંસાદિ પાપ અને ભવાભિનંદિતા વગેરેમાં નિર્ભીકપણે ડૂબાડૂબ રહેવાનું, અને નરક, તિર્યંચા, મનુષ્ય, દેવ, એ ચાર ગતિઓમાં રખડ્યા કરવાનું આ જ બને છે. એમાં પણ બેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિયપણા સુધીની અવસ્થા જે ત્રસ પણું કહેવાય, તેમાં વધુમાં વધુ ૨૦૦૦ સાગરોપમ સુધી જ ટકી શકે. એટલે એટલા કાળમાં જે મેક્ષ ન થયો, તે છેવટે એટલા કાળ પછી તે એકેન્દ્રિય સ્થાવર પણામાં ઊતરવું જ પડે. ત્યાં વળી વધુમાં વધુ કદાચ અનંતકાળ અનંત કાળચક પણ નીકળી જાય તે પછી જીવ ઊંચે વસપણમાં આવે! એમાં ય ૨૦૦૦ સાગરેપમ સુધીમાં મેક્ષ ન પામે તે એટલા કાળને ત્રપણુમાંથી કે કદાચ એની પહેલાં પણ પાછું એકેન્દ્રિય પણામાં ઘસડાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy