________________
૩૧
જ થઈ જાય ( ખાતુ ૬, ૧લી કૉલમમાં ઉપરથી નીચે ) સાધુ સમજાવનાર છતાં માંસની આસક્તિ-મેહવશ કુચાગ–આશ્રવ સેવી મ્લેચ્છ એકડાને મારે છે. મિથ્યાશાસ્ત્ર માહવશ યજ્ઞમાં પશુની આહુતિ આપે છે. (ખાના છ મામાં) પાંચ ઇન્દ્રિચાના વિષયાના રાગ-મહવશ જીવ વિવિધ સુખસાધનમાં લપટાય છે ( ખાનું ૮, ઉપરથી નીચે અનુક્રમે ) જીવ ક્રેપ કરે છે, જૈનેતરાથી મનાયેલ દશ મુખવાળા ( અસલમાં ગળાના હારના મોટા નવ હીરામાં પ્રતિબિંબિત નવ મુખ અને એક મૂળ મુખ એમ દશાનનું નામવાળા ) રાવજીની જેમ અભિમાન કરે છે, વિદ્યાર્થી પરીક્ષા પેપર બીજાનું જોઇને લખવામાં માયા કરે છે, ધનાંધ લક્ષ્મીને ભારે લાભ કરે છે, કામવશ કુકડા-કુકડી પ્રેમ કરે છે.
વેદનીય ક` (ખાના ૯ મામાં) શાતાવેદનીય કર્મના પ્રભાવે ઋદ્ધિસપત્તિમાં માણુસ શાતાસુખ અનુભવી રહ્યો છે. (ખાના ૧૦ મામાં) અશાતા વેદનીય કવશ પશુ તાડના— તના રૂપી અશાતા-વેદના ભાગવી રહેલ છે. બિમાર માણુસ રણ વેઠી રહેલ છે.
આયુષ્યકમ ( ખાના ૧૧-૧૨ મામાં) આયુષ્ય કમથી જીવન મળે છે. જન્મ પામી મૃત્યુ સુધીનું જીવન ભાગવાય છે. ખાના ૧૧ માં ગર્ભમાં જન્મ પામેલ બાળક અતાવાયું છે. અને ખાના ૧૨ માં મૃત્યુ પામેલા ( આયુષ્ય ભાગવી લઈ શરીર ઘેાડી ગયેલા ) જીવનુ શરીર દર્શાવાયું છે. નામક (ખાતુ ૧૩ મું ઉપરથી નીચે ) નામકમ માં ઉત્કૃષ્ટ કમ તીથ કર નામકર્માંના પ્રભાવે પ્રભુ સમવસરણના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org