________________
- કર્મચક્ર”ને ચિત્રપરિચય :
જીવને સંસારની અનેક ઘટનાઓ ભોગવવાની આવે છે, તેની પાછળ કેવા કેવા કર્મ કરે છે તે “કર્મચક'ના ચિત્ર દ્વારા સમજાવવામાં આવ્યું છે. અઢાર આંક (ખાના)નાં આ ચિત્રની સમજ “જ્ઞાનાવરણયનામના પ્રથમ ખાનાથી આ પ્રમાણે છે.
જ્ઞાનાવરણ કમ (ખાના ૧ લામાં). આ કર્મથી વિદ્યાર્થી પડી લઈ ભણવા તે બેઠે. પરંતુ લમણે શેકને હાથ દે છે, કેમકે ભણતર ચડતું નથી. આની પાછળ આવે પર ચેટેલા જ્ઞાનાવરણ કમને ઉદય કામ કરી રહ્યો છે. (ખાના ૨ જામાં) એ જ- જ્ઞાનાવરણ કર્મના ઉદયના લીધે કાગળ વાંચતા–સમજતા નથી આવડતું તેથી કમનશીબી માને છે. ત્યારે આ કર્મ જેને તૂટ્યાં છે એ ઓફિસર ચેપડા પરથી ઝટ સાચું-જુહું સમજી જાય છે.
દશનાવરણ કર્મ (ખાના ૩ જામાં) ચક્ષુ દર્શનાવરણ કર્મના ઉદયથી માણસ અંધ બનેલ દેખી ન શકવાથી સામે આવતી મેટર દેખી શકતા નથી. (ખાના ૪ માંથી) દર્શનાવરણ કર્મના ઉદયથી માણસ નિદ્રાને એ ભેગ બને છે કે એમાં સાપ ડસવા આવે તે ય ખબર નથી પડતી.
મેહનીચ કેમ (ખાન ૫ મામાં)ઃ મેહનીય કર્મના ઉદયથી, સાધુ ઉપદેશ છે છતાં મિથ્યાત્વ મોહવશ માછીમારની જેમ હિંસાદિ પાપને કર્તવ્ય માને છે. પછી જે સમયે હિંસા નથી કરતા ત્યારે પણ પાપથી અવિરત હાઈ વૃક્ષની જેમ કર્મથી બંધાય છે. મેહ-કર્મ બંધક ન હતા - તે વૃક્ષ ખરેખર પાપાચરણ ક્યાં કરે છે? તેથી એને મોક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org