________________
ર
ત્રણ ગઢ પર બેસી દેશના આપે છે, સુ-સ્વર નામકર્મ થી માણસ સુંદર ગાય છે. ( ખાના ૧૪ માં ઉપરથી નીચે ) યશનામકમથી એનેા ખીજાએ યશ ગાય છે, શરીર-અ ંગોપાંગ નામકની કચાશથી લંગડાપણું. મળ્યુ છે, શુભ વદિ નામક થી સુરૂપપણુ' અને અશુભથી કુરૂપપણું મળ્યું છે.
અંતરાયકમ (ખાનું ૧૪ મું ઉપરથી નીચે ) અંતરાય કમમાં લાભાંતરાય કમથી માંગનારની આજીજી છતાં સામે ના કહેવાથી એને લાભ થતા નથી, દાનાંતરાય કમથી સામે સારા સુકૃતના લાભ છતાં દેવાની ના પાડી દે છે (ઉપરમાં ) ભેગાંતરાય કેવુ' કામ કરે છે! પકવાન જમવાનુ તૈયાર છતાં બરાબર એ જ વખતે વ્હાલા પુત્ર આદિના મહારાગાદિને તાર આવતાં એ જમણના ઉપભેગ ભેગાંતરાય કમ ના ઉદયે સુકાઈ જાય છે. ( ખાતુ ૧૬ ઉપરથી નીચે ) એક વેપારીને લાલાંતરાય તૂટેલા તેથી ઘરાકેાની તાર લાગે છે, બીજાને લાભાંતરાયના ઉદય કેાઇ ઘરાક નહિ તેથી લમણે હાથ દેવે પડે છે. એમ (નીચેના ચિત્રમાં) મજુરને વીર્યંતરાય તૂટેલે, તેથી માટા થેલે સહેલાઇથી ઉપાડી જાય છે, જ્યારે શેઠને નીર્માંતરાય ઉદયમાં તેથી થેથી ઉપાડતાં પણ એ ફે' ફ્ ફ્રે થઈ જાય છે.
ગેાત્રકમ ( ખાના. ૧૭–૧૮ મામાં) ઊંંચ ગોત્રકમના ઉદયથી ઊંચા ગેાત્ર (કુળ)માં જન્મ મળી વૈભવ મળે છે. જ્યારે નીચ ગેાત્રના ઉદયે નીચા કુળમાં જન્મ મળતાં શેરીનું ઝાડુ કાઢવું પડે છે.
વિસ્તૃત વિવેચન માટે વાંચા : પ્રકરણ ૧૭ સુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org