________________
२७७
પ્રમાણે અને જૈન શાસ્ત્રો આવે તે મતિ યા સંજ્ઞા. (૪) “આ એજ માણસ છે.” એમ વર્તમાન સાથે ભૂતકાળનું અનુસંધાન થાય તે પ્રત્યભિજ્ઞા. (૫) “અમુક હેય તે અમુક હેવું જ જોઈએ. – એ વિકલ્પ તે તર્ક. (૬) હેતુ જેઈને કલ્પના થાય તે અનુમાન. દા. ત. નદીમાં પૂર જોઈને લાગે કે “ઉપર વરસાદ પડે હશે.” (૭) દેખાતી કે સંભળાતી વસ્તુ અમુક વિના ન ઘટે, માટે એ અમુકની કલ્પના તે અર્થોપત્તિ. દા. ત. કઈ સશકત માણસ છે, ને તે દિવસે ખાતે નથી.'—એમ જાણ્યા પછી થાય કે જરૂર તે રાત્રે ખાતે હશે, અથપત્તિ મતિજ્ઞાન.
૨. શ્રુતજ્ઞાન એ ઉપદેશ સાંભળીને કે લખાણ વાંચીને થાય છે. અમુક શબ્દ સાંભળ્યા છે તે શ્રોત્રથી શબ્દનું મતિજ્ઞાન થયું. એ તે ભાષા ન જાણતા હોય એને પણ થાય. પરંતુ શબ્દ-શ્રવણ પછી એના પરથી ભાષાના જાણકારને પદાર્થબોધ થાય, કહેવાની વસ્તુ સમજાય, તે શ્રુતજ્ઞાન છે. એ શાસ્ત્રથી થાય, કેઈના ઉપદેશથી યા સલાહ કે શિખામણથી પણ થાય. જ્યાં જ્યાં ઉપદેશ આગમ વગેરે અનુસરીને જ્ઞાન થાય, ત્યાં ત્યાં તે શ્રુતજ્ઞાન છે.
* શ્રુતજ્ઞાનના ૧૪ ભેદ છે ? અક્ષરશુત અક્ષરથી બંધ થાય છે. અનસરકૃત= ખુંખારો કે માથું, આંગળી આદિની ચેષ્ટા વગેરેથી બોધ થાય તે. સંશ્રિત મનસંજ્ઞા વાળાને થાય છે. અસંજ્ઞિકૃતએકેન્દ્રિયાદિ ને થાય . સમ્યફ્યુત સમકિતીને શ્રુતબોધ. મિથ્યાશ્રુત=મિથ્યાત્વને શાસ્ત્રબોધ. સાદિકૃત ભરતાદિ ક્ષેત્રમાં આદિ પામનારું કૃત. અનાદિથુત=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org