SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મના પરિચય મહાવિદેહમાં અનાદિથી ચાલ્યું આવતું શ્રુત સપસિતશ્રુત=નાશ પામનારું શ્રુતજ્ઞાન, અપવસિતશ્રુત=અવિનાશી શ્રુતધારા, ગમિકશ્રુતસરખા ગમ યાને આલાવા (કરા)વાળુ શ્રુત, અગસિકશ્રુત એથી ઉલટું; અંગપ્રવશ્રુત=ગ નામક આગમશાસ્ત્રામાં આવેલુ' જ્ઞાન, અનંગપ્રવિષ્ટશ્રુત= અંગ અહારના ‘ આવશ્યક ' ' દશવૈકાલિક ' આદિ શાસ્ત્રનુ શ્રુતજ્ઞાન, > २७८ સભ્યશ્રુતમાં જિનાગમે તથા જૈન શાસ્ત્રા આવે. મૂળ એ સર્વજ્ઞ શ્રી વીતરાગસર્વજ્ઞ તીથ કરદેવની વાણીમાંથી પ્રગટેલા છે, માટે સમ્યક્ત્ છે. હવે આગમે અને શાસ્ત્ર જોઇએ. * ૪૫ આગમ તીર્થંકર ભગવાન સસારવાસ તજી નિષ્કલંક ચારિત્ર અને બાહ્ય-આભ્યતર તપની સાધના કરીને વીતરાગ સર્વ જ્ઞ અને છે. પછી એ ગણુધર શિષ્યાને ‘ઉપ્ન્નેઇ વા, વિગમેઇ વા, હ્યુવેઇ વા' એ ત્રણ પદ (ત્રિપટ્ઠી) આપે છે. ત્યાં એના શ્રવણુ ઉપર એમની પૂર્વજન્મની વિશિષ્ટ સાધના, બુદ્ધિકૌશલ્ય, તીથ કર ભગવાનને ચળ, ચારિત્ર વગેરે વિશિષ્ટ કારણેા આવી મળવાથી, એ ગણધર દેવેને શ્રુતજ્ઞાનાવરણુ કર્મના અપૂર્વ ક્ષયાપશમ યાને અમુક રીતને નાશ થાય છે. એથી વિશ્વનાં તત્ત્વના પ્રકાશ થવાથી એ ખાર અંગ (દ્વાદશાંગી ) આગમની રચના કરે છે, ને સર્વૈજ્ઞ પ્રભુ એને પ્રમાણિત કરે છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy