________________
આત્માને વિકાસક્રમ : ૧૪ ગુણસ્થાનક
૨૬૯
ગુણુસ્થાનકે અવાયું. હવે સજ્વલન કષાયના રસ મંદ કરાય અને પાંચ અપૂર્વ કરવામાં આવે ત્યારે આ આઠમે ગુણસ્થાનકે અવાય છે.
અહીં ખાસ કરીને મેાહનીય કના ઉપશમ કરનારી ઉપશમ શ્રેણિ અથવા ક્ષય કરનારી ક્ષશ્રેણિએ ચઢાય છે. એ ચઢાવનાર અનૂભુત ધ્યાનમાં લીન અનાય છે. એના ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાયના બળે ૧. અપૂર્વ સ્થિતિઘાત, ૨. અપૂર્વ રસઘાત, ૩. અપૂર્વ ( અસ`ખ્યગુણુઅસંખ્યગુણુ-ક્રમથી એક રચના . ગુણુસક્રમ (પ્રાઅધ્ધ કર્મનું અધાતા કર્મ માં અસંખ્યગુણુ વૃદ્ધિએ સંક્રમણ ), અને પ. અપૂર્વ સ્થિતિબંધ એ પાંચ અપૂર્વ સાધવામાં આવે છે.
શ્રેણિ એમ જ
૪. અપૂર્વ
૯. અનિવૃત્તિ બાદર ગુણસ્થાનક – આઠમાને અંતે સૂક્ષ્મ પણ હાસ્યમેહનીય આદિ કને જ્યારે સથા ઉપશાન્ત યા ક્ષીણુ કરી દે છે, ને શુભ ભાવમાં આગળ વધે છે, ત્યારે આ નવમું ગુણુસ્થાનક પામે છે, અહીં એક સાથે પ્રવેશ કરનાર અનેકના આંતરિક ભાવ આખા ગુણસ્થાનક-કાળમાં એકસરખી ચઢતી કક્ષાએ આગળ વધે છે, પણ તેમાં તફાવત-તરતમતા યાને નિવૃત્તિ ’નથી હતી, તેથી આને અનિવૃત્તિ બાદર ગુણુસ્થાનક ' કહે છે ‘ આદર ’ એ દૃષ્ટિએ કે હજી અહીં ઉપરના ૧૦મા ગુરુસ્થાનકની અપેક્ષાએ સ્થૂલ કષાય ઉયમાં છે.
'
'
૧૦. સૂક્ષ્મ સંપરોચ ગુણસ્થાનક ઃકષાયને ઉપશમાવી યા ક્ષીણુ કરી દઇને હવે
Jain Education International
For Private & Personal Use Only
એ માદર
‘સંપરાય ’
www.jainelibrary.org