________________
મક્ષ
૨૬૧
વધુમાં વધુ કેટલા આત્મા સતત ક્યાં સુધી સિદ્ધ થાય?
૧ થી ૩૨...૮ સમય સુધી | ૭૩ થી ૮૪.૪ સમય સુધી ૩૩ થી ૪૮.૭ ) »
૮૫ થી ૯૬.૩ ૪૯ થી ૬૦૬ " }, { ૯૭થી ૧૦૨૨ , , ૬૧ થી ૭૨....૫ ,, ,, | ૧૦૩ થી ૧૦૮....૧ , ,
એટલા સમય પછી આંતરું પડે, યાને જઘન્ય એક સમય કઈ પણ મોક્ષે ન જાય.
૪પ લાખ એજનપ્રમાણ મનુષ્યમાંથી જ, (૧) મનુષ્ય જ ક્ષે જાય, લેકની ટોચે સિદ્ધશિલા પણ તેટલા માપની છે. (૨) ભરત-ઐરવ્રતમાં ૩જા ૪થા આરામાં જ જન્મેલા મોક્ષે જાય અને મહાવિદેહમાં સદા મોક્ષે જઈ શકે... (૩) યથાખ્યાત ચારિત્રી કેવળી જ મોક્ષે જાય, (૪) કેઈ જીવ સિદ્ધિ પામ્યા પછી વધુમાં વધુ છ માસે તે બીજા આત્માની સિદ્ધિ થાય જ. (૫) જેટલા આત્મા સિદ્ધ થાય તેટલા જીવ અનાદિ નિગોદમાંથી યાને અવ્યવહારિયા જીવ બહાર નીકળે.....
હવે બીજી રીતે અલ્પબહત્વ જોઈએ. કોઈ દેવથી ક્ષેત્રાન્તરમાં સંહરણ કરાઈને સિદ્ધ બનેલા કરતાં જન્મક્ષેત્રે સિદ્ધ, ઉદ્ઘ કરતાં અલોકે, તે કરતાં તિઋલેકે સિદ્ધ, સમુદ્ર કરતાં કપિમાંથી, ઉત્સર્પિણી–અવસર્પિણી કરતાં મહાવિદેહમાંથી, (ઉત્સા કરતાં અવસમાં વિશેષાધિક), તિર્યંચમાંથી મનુષ્ય થઈ સિદ્ધ થયેલા કરતાં મનુષ્યમાંથી મનુષ્ય થઈ સિદ્ધ થયેલા, તે કરતાં નરકમાંથી...તે કરતાં દેવમાંથી મનુ થઈ સિદ્ધ, અતીર્થસિદ્ધ કરતાં તીર્થસિદ્ધ અસંખ્યગુણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org