SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મના પરિચય (૩-૪) ક્ષેત્ર અને સ્પના- એક કે સવ સિદ્ધો લેાકાકાશક્ષેત્રના અસ`ખ્યાતમા ભાગની અવગાહના તથા સ્પર્ધાનાવાળા છે. અવગાહના− ક્ષેત્ર' કરતાં સ્પર્ધાના ’એ આજુબાજુએ સૃષ્ટ આકાશ-પ્રદેશથી અધિક છે. ૨૬૦ Cam (૫) કાળ એક સિદ્ધની અપેક્ષાએ સાદિ-અનંત કાળ છે. ‘સાદિ’ એટલે કોઈ એક જીવની અપેક્ષાએ મેાક્ષની શરૂઆત છે; પરંતુ · અનંત' એટલે પછી એ મેાક્ષના નાંશ નથી. સિદ્ધપ્રવાહની અપેક્ષાએ અનાદિ-અનંત કાળ છે. અનાદિ કાળથી સિદ્ધ થતા આવ્યા છે. " * (૬) અંતર–સિદ્ધપણામાંથી ચ્યવી, ખીજે જઇ આવી, ફ્રીથી સિદ્ધ થાય, તે વચમાં આંતરુ' પડયુ' કહેવાય. પણ સિદ્ધ થયેલાને કદી વ્યવવાનું નથી, અસિદ્ધ થઈ ફ્રી સિદ્ધ થવાનુ' નથી, માટે 'તર નથી. (૭) ભાગ-સિદ્ધો સર્વ જીવાના અનતમાં ભાગે છે, (૮) ભાવ-સિદ્ધોનુ કૈવલજ્ઞાન-દર્શોન અને સિદ્ધભાવ ક્ષાયિક ભાવે છે. (૯) અપબહુ-સૌથી ચેડા નપુસકપણે થયેલા સિદ્ધ છે, (નપુ ંસક તે જન્મથી નહિ, પણ કૃત્રિમ, પાછળથી થયેલા). તેના કરતાં સંખ્યાતગુણુ સ્ત્રીપણે થયેલા સિદ્ધ છે; અને એના કરતાં સખ્યાતગુણ પુરુષપણે થયેલા સિદ્ધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy