________________
૨૫૮
જૈન ધર્મને પરિચય
(૫) ક્ષાયિક-કર્મના ક્ષયથી થતો પરિણામ દા. ત. ક્ષાયિક સમ્યકત્વ, કેવલજ્ઞાન, સિદ્ધત્વ વગેરે... એ ક્ષાયિક ભાવે છે.
મોક્ષ” શબ્દ એ શુદ્ધ (=એક, અસમસ્ત) અને વ્યુત્પત્તિસિદ્ધ પદ છે, માટે મોક્ષ સત છે વિદ્યમાન છે, પરંતુ બે પદવાળા “આકાશ-પુષ' પદની જેમ એ અસત નથી. વ્યુત્પત્તિવાળું એક પદ કોઈ સત્ વસ્તુને જ કહેનારું હોય છે. ત્યારે “આકાશપુષ્પ” પદ તે આકાશ અને પુષ્પ એ બે પદથી બનેલું છે. અનેક પદથી બનેલનું વાચ્ચ સત્ જ હાય યાને એવી કઈ વસ્તુ હોય જ એ નિયમ નથી, અસત પણ હોઈ શકે. * ૬૨. માગણદ્વાર :
આની ગાથા – g-વિચા , ચે-વેચે-વાય-ના મા રામ-રંત-, મવલ્સને-અને-મારે ,
માણું=શોધન કરવાના મુદ્દા. મોક્ષની વિચારણું ૧૪ માર્ગણાકારોથી થાય છે. એ ૧૪ ના ઉત્તર ભેદ ૬૨ છે. ૧૪ માર્ગ- (૧) ગતિ ૪, (૨) ઈન્દ્રિય પ, (૩) કાય , પૃથ્વીકાયાદિ, (૪) ગ ૩ મનેયેગાદિ. (૫) વેદ ૩, પુરુષદ-બ્રીવેદ-નપુંસકવેદ, (૬) કષાય ૪, (૭) ૫ જ્ઞાન+૩ અજ્ઞાન (૮) સંયમ ૭, (૯) દર્શન ૪, (૧૦) લે ૬, (૧૧) ભવ્યત્વ અભવ્યત્વ ૨, (૧૨) સમ્યક્ત્વ દ, (૧૩) સંસી–અસંજ્ઞી ૨. અને (૧૪) આહારક-અનાહારક ૨.
(આમાં ૭ સંયમ સામાયિકાદિ ૫, દેશવિરતિ અને અવિરતિ. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org