SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ માક્ષ ઉપર નીચેની બે દિશાના ૨ પ્રદેશ + ૧ પરમાણુએ ખુદે કેલ ૧ પ્રદેશછ. ) ૫. કાળ=એની કેટલી સ્થિતિ છે ? કેટલે સમય ટકે? ૨૫૭ ૬. અંતર=એ વસ્તુ ક્રી અનવામાં વચ્ચે કેટલા કાળનુ આંતરું પડી વિરહ પડે? ૭. ભાગ=તે વસ્તુ સ્વજાતીયની કે પરની અપેક્ષાએ કેટલામે ભાગે છે? ૮. ભાવ=ઔયિક વગેરે પાંચ ભાવમાંથી કયા ભાવે એ વસ્તુ વતે છે ? વસ્તુના એ પાંચમાંથી કયા ભાવ છે? ૯. અલ્પબહુ=વસ્તુના પ્રકા રેશમાં પરસ્પર ન્યુનાધિકતા કેટલી ? કાણુ ઓછું; કાણુ વધારે? કેટલું વધારે ? * ભાવ ૫: અહીં ભાવ એટલે કે વસ્તુમાં રહેતા પરિણામ એ પાંચ પ્રકારે છે. (૧) ઔચિકભાવ=માત્મામાં કર્માંના ઉદયથી થતા પરિણામ. જેમકે અજ્ઞાન, નિદ્રા, ગતિ, શરીર વગેરે એ ઔયિક ભાવે છે. (ર) પારિણામિકભાવ= અનાદિને તેવા પરિણામ દા. ત. જીવત્વ, ભવ્ય, વગેરે. (૩) ઔપરામિક ભાવ એટલે કે મેાહનીય કર્માંના ઉપશમથી થતા ભાવ છે. દા. ત. સફ્ળ અને ચારિત્ર ભાવ. (૪) ક્ષાયેાપરામિક=ાતી કર્મોના ક્ષયે પશમથી થતા ભાવ છે. દા. ત. જ્ઞાનાવરણુ આદિ કર્મના ક્ષયે પશમથી પ્રગટ થતા જ્ઞાન, દર્શન, ક્ષમા, દાન, વગેરે; એ ક્ષાયેાપશમિક ભાવે છે. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy