________________
૨૫૬
જૈન ધર્મોના પરિચય
૬૨ માણામાં સત્યાદિ પ્રરૂપણા
માક્ષતત્ત્વ અને ખીજાં પણ તત્ત્વાના વિસ્તારથી વિચાર કરવા હાય તે એને લઇને સત્પાદિ નવના ૬૨ માગણુા દ્વારામાં વિચાર(વ્યાખ્યાન) થઈ શકે છે,
• સત્પદાદિ’ એટલે વસ્તુ સત્ છે? વસ્તુનું દ્રવ્યપ્રમાણ કેટલુ”? વસ્તુનુ ક્ષેત્ર કેટલુ ?....' વગેરે, ‘ પ્રરૂપણા' એટલે વિચારણા. મા ણાદ્વાર ' એટલે વસ્તુ વિચારવા માટેના મુદ્દા ( Poinês). એ કયા છે તે જોવા પહેલાં સત્પદ આદિ પ્રરૂપણા જોઇએ. એની ગાથા –
6
'संतपयपरूवणया दव्वपमाणं च खित्त फुसणा य । कालो अंतर भागो भावो अलपा बहुमं च ॥
૧. સત્પદ પ્રરૂપણા-એટલે તે તે પદ (=નામ)વાળી વસ્તુની સત્તાને ગતિ, ઇન્દ્રિય વગેરે માગણુાદ્વારા (સ્થાના)માં પ્રરૂપવી તે.
પ્રરૂપણા=કથન, વિચારણા કરાય તે. દા. ત. સમ્યગ્દર્શન નરકગતિમાં છે? પૃથ્વીકાયમાં છે ? કાયયેાગમાં છે ? વગેરે... ૨. દ્રવ્યપ્રમાણ=એ વસ્તુ સંખ્યા કે માપ યાને પ્રમાણમાં કેટલી છે?
૩. ક્ષેત્ર=વસ્તુ કયી કે કેટલી જગામાં રહી છે ? ૪. સ્પર્ધાના=વસ્તુ સાથે કેટલા આકાશ પ્રદેશના સ્પર્શી છે ? દા. ત. પરમાણુનુ ‘ક્ષેત્ર’એક આકાશપ્રદેશ, * સ્પર્શના ' છે આકાશપ્રદેશની. (ચાર દિશાના ૪ પ્રદેશ +
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org