SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ માક્ષ અહીં સુધી જીવ, અજીવ. પુણ્ય, પાપ, શ્રવ, અંધ, સવર અને નિર્જરા, એમ આઠ તત્ત્વની વિચારણા થઈ હવે નવમું મેક્ષ ” તત્ત્વ જોઇએ. " આત્માનું કમલિન સ્વરૂપ તે સંસાર, સકલ કર્મીના ક્ષય તે મેક્ષ; એ થઇને પ્રગટ થતુ આત્માનું સર્વથા શુદ્ધ સ્વરૂપ તે મેાક્ષ, ધ પુરુષા નું સાધ્ય મેાક્ષ-પુરુષાર્થ છે. અધા જ ધર્મ એ માટે કરવાને છે. મેાક્ષ થયા એટલે પછી જન્મ નહિં, શરીર નહિ, કર્યાં નહિં, કેાઈ વિટંબણા-પરાધીનતા-નાલેશી નહિ. પ્રશ્ન- પણ મેાક્ષમાં જો શરીર આદિ જ નહિ, તે સુખ શું ? અનાદિ સંસાર અે જ શી રીતે ? મેક્ષ તેમ, શું થાય? ઉત્તર–એકાદ રાગ હર્ટ, શત્રુ મટે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy