SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મના પરિચય કલ્યાણવિરાધ હાવાનુ ચિંતન કરવુ. એથી પરમ આનંદને અનુભવ થાય છે.... ૨૪૮ 6 (૭) ભવિચયમાં અહૈ। કેવે દુઃખદ આ સસાર ! કે જ્યાં (૧) સ્વકૃત કર્મોનાં ફળ ભોગવવા વારંવાર જન્મવુ પડે છે. (૨) અરઘટની ઘડીની જેમ, મળમૂત્રાદિ અશુચિભ માતાના પેટના અખાલમાં કેઇ ગમનાગમન કરવા પડે છે. વળી (૩) સ્વકૃત કમના દારુણ દુ:ખલો ભેગવટામાં કાઇ સહાય કરતુ નથી એમજ (૪) સસારમાં સબધા વિચિત્ર અને છે. માતા પત્ની થાય! ને પત્ની માતા થાય ! ધિક્કાર છે આવા સસાર-ભ્રમણને !...' એવાં ચિંતન સસારપ્રેદને અને સત્પ્રવૃત્તિને ઉત્પન્ન કરે છે.... (૮) સસ્થાનવિચયમાં ચૌદ રાજલેાકનું સંસ્થાન= વ્યવસ્થા ચિંતવવાની; એમાં અધેાલાક ઊંધી પડેલી ખાટી યા ઊંધી નેતરની બાસ્કેટ જેવા, મધ્યલાક ખજરી જેવા, અને ઉર્ધ્વલાક ઊભા ઢાલક યા શરાવ-સંપુટ જેવા છે, અધેાલાકમાં પરમાધામી આદિના તીવ્ર ત્રાસભરી સાત નરકપૃથ્વીએ છે, મધ્યલેાકમાં ‘મત્સ્યગાગલ ’ ન્યાયના પ્રદર્શનભૂત અસ ંખ્ય દ્વીપસમુદ્રો છે; અને ઉર્ધ્વ લાકમાં શુભ પુદ્દગલેાની વિવિધ ઘટનાએ છે. એનુ તથા સકલ વિશ્વમાં રહેલ શાશ્વત-આશાશ્વત અનેકવિધ પદાથી, ષડદ્રવ્ય, ઉત્પાદ વ્યય—પ્રોબ્યની મહાસત્તા, પુદ્ગલનાં વિચિત્ર પરિણામ, વેાની કવશ વિટંબણા.... વગેરે વગેરેનું ચિંતન આવે છે. આ ધ્યાનથી ચિત્તને વિષયાન્તરેશમાં જતું ને ચંચળ તથા વિવળ થતુ અટકાવી શકાય.... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy