SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ જૈન ધર્મને પિરિચય જ શુભાશુભ કર્મના વિપાક છે, અને એ કર્મોનો નિકાલ કરનારા છે, એનું ચિંતન. ૪. સંસ્થાનવિચ=૧૪ રાજકઈ સંસ્થાન યાને ઊર્ધ્વ-અધે-મધ્યલોકમાંની તે તે પરિસ્થિતિ એકાગ્રતાથી ચિંતવવી તે. શુકલધ્યાનનાં ૪ પ્રકાર ૧. પૃથકત્ર – વિતર્ક – સુવિચાર - પૃથફત્વ= અચાન્ય પદાર્થો પર ધ્યાન જવાથી વિવિધતાક વિતર્ક=૧૪ પૂર્વગતશ્રુત; વિચાર પદાર્થ, શબ્દ, અને વિવિધ વેગમાં પરસ્પર સંચરણ–આ ત્રણ ખાસિયતવાળું તે પૃથકત્ત્વવિતર્ક સવિચાર શુકલધ્યાન કહેવાય. ૨. એકત્વ-વિતર્ક-અવિચાર ધ્યાન. આમાં એકત્ર અચાન્ય નહિ પણ એક જ પદાર્થનું આલંબન હોય છે, તથા અવિચાર અર્થાત્ પૂર્વોકતવિચાર(=સંચરણ)થી રહિત હોય છે, આ બને ધ્યાન સીધું કેવળજ્ઞાન અપાવે. ૩. સૂક્ષ્મક્યિા–અપ્રતિપાતી અર્થાત્ મોક્ષે જતાં સંસારને અંતે બાદ મન-વચન-કાયાગના અને સૂક્ષ્મ વચનગ–મનગના નિરોધ કરનાર અને જેમાં સૂકમ કાયયોગ “અપ્રતિપાતી” એટલે કે હજી નષ્ટ નહિ, ઊભે છે, એવી એકાગ્ર આત્મ-પ્રકિયા. અહીં ધ્યાન એટલે ચિંતવન નથી, પણ યોગની એકાગ્રતા છે. કેવળજ્ઞાનીને બધું પ્રત્યક્ષ હેવાથી ધ્યાન કરવા જેવું કશું હોતું નથી. ૪. વ્યછિન્નક્રિયા-અનિવર્તીિ ધ્યાન અર્થાત્ જેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy