SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન ૨૪૩ અશુભધ્યાન એ પ્રકારે :- ૧. આધ્યાનને ૨, રૌદ્રધ્યાન. આ દરેકના ૪-૪ પ્રકાર છે, એને ચાર પાયા પણ કહે છે. આત ધ્યાનમાં ૧. દિસયાગ કેમ મળે અથવા ટકે, યાને જાય નહિ, એનુ ચિંતન ૨. અનિષ્ટવિયેાગ કેમ થાય, અગર અનિષ્ટ કેમ ન આવે એનુ' ચિંતન. ૩. વેદનાવ્યાધિના નાશ અને એના ઉપચારનુ ચિંતન, ૪, નિદાનઅર્થાત્ પૌદ્ગલિક સુખની ચાંટભરી આશંસા. રૌદ્રચાનમાં ૧. હિંસાનુબ ધી, ૨. મૃષાનુબંધી, ૩. સ્તેયાનુખ ધીરૌદ્રધ્યાન; અર્થાત્ હિંસા, ઝુઝ અને ચેરી (અનીતિ, લૂટ વગેરે) કરવા સબંધી ક્રુર ચિંતન કરવુ' તે, ૪. સંરક્ષણાત્તુખ ધીરૌદ્રધ્યાન,-ધન કીર્તિ વગેરેનાં રક્ષણ અથે` ક્રુર ચિંતન કરવું તે. શુભધ્યાન ૨ પ્રકારે – ૧. ધર્મધ્યાન ને :શુલધ્યાન. ર. ધર્મધ્યાનના ૪ પ્રકારમાં ૧. આજ્ઞાવિચય, ૨. અપાયવિચય, ૩. વિપાકવિચય, અને ૪. સંસ્થાનવિચય. ૧. આજ્ઞાવિચયજિનાજ્ઞા, જિનવચન કેટલા બધા અદ્દભુત, લેાકેાત્તર અને સજીવ-હિતકર તથા મન ત કલ્યાણદાયી છે, તેનું ચિંતન. ૨. અપાવિચયરાગ-દ્વેષ-પ્રમાદ-અજ્ઞાન–અવિરતિ વગેરેના કેવા ભયંકર અનથ નીપજે છે તેનું ચિંતન, ૩. વિપાકવિચચ=સુખ-દુઃખ એ કેવા કેવા પેાતાના For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy