SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ નિજેરા २३८ કુલ ૧૫*૩=૪૫. (૩) ચારિત્ર-વિનયમાં ૧૫ પ્રકાર :- પાંચ પ્રકારના ચારિત્રની ૧. શ્રદ્ધા ૨. પાલન અને ૩. યથાવસ્થિત પ્રરૂપણા. (૪-૫-૬) ત્રિવિધ ગવિનચમાં આચાર્યાદિની પ્રત્યે અશુભ વાણી-વિચાર-વર્તનને ત્યાગ, અને શુભ વાણી આદિનું પ્રવર્તન. (૭) લેકે પચાર વિનયમાં ગુર્નાદિ પ્રત્યે લોકોમાં પ્રસિદ્ધ એવા ૭ વિનય-પ્રકાર છે. તે આ પ્રમાણે -- ૧. એમની નજીકમાં રહેવું; ૨. તેમની ઈચ્છાને અનુસરવું; ૩. એમના ઉપકારને સારો બદલે વાળવાને પ્રયત્ન છે. જ્ઞાનાદિ ગુણ નિમિત્તે જ એમની આહારાદિથી ભક્તિ; ૫. એમની પીડા-તકલીફની તપાસ રાખવી, અને તે નિવારવા પ્રયત્નશીલ રહેવું, દ. એમની સેવા-ભક્તિમાં ઉચિત દેશ-કાળનો ખ્યાલ રાખવે; અને ૭. એમને સર્વ વાતે અનુકૂળ રહેવું. (૩) વૈયાવચ્ચે આચાર્ય ઉપાધ્યાય- સ્થવિર –તપસ્વી – બિમાર -શૈક્ષક (નૂતન મુનિ) સાધર્મિક -- કુલ – ગણ – સંઘ – એ દસની સેવાશુશ્રુષા કરવી એ ૧૦ પ્રકારે વૈયાવચ્ચ છે. (૪) સ્વાધ્યાય સ્વાધ્યાય એટલે જ્ઞાન-ધ્યાનમાં રમણતા. તે પાંચ પ્રકારે, ૧. વાચના=સૂત્ર-અર્થનું અધ્યયન અધ્યાપન, ૨. પૃચ્છા ન સમજાયેલું અથવા શંકા પડેલી પૂછવી, ૩. પરાવર્તન=ભણેલ સૂત્ર અને અર્થની પુનરાવૃત્તિ કરવી, ૪. અનુપ્રેક્ષાસૂત્રનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy