________________
સંવર
૨૩૩
સાધર્મિક ઉપર માતા કે બંધુની જેમ હેત ધરવું. (૮) પ્રભાવના, - જૈન ધર્મની ઈતરોમાં પ્રભાવના પ્રશંસા થાય એવા સુકૃત કરવાં. ચારિત્રાચાર :
૮ પ્રકારે-પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન. તપાચારઃ
૧૨ પ્રકારે, ૬ બાહાતપ+૬ આત્યંતર તપ (આનું વર્ણન આગળ “નિર્જરા” તત્ત્વમાં કરાશે.) એક વિચાર ૩૬ પ્રકારે ?
જ્ઞાનાચારાદિ ચારેયના ૮+૮+૮+૧=૩૬ ભેદના પાલનમાં મન-વચન-કાયાની શક્તિ જરાય ન ગેપાવતાં, ભરપૂર ઉત્સાહ-ઉછરંગની ઉત્તરેત્તર વૃદ્ધિ કરવા સાથે અધિકાધિક આત્મવીર્ય ફેરવવું તે વિચાર,
28 પ્રશ્નને ૨૭ ૧. જીવનમાં સંવરનું મહત્વ સમજાવે. ૨. દરેક પરિષહ સહવા શું વિચારવું ? ૩. અશરણ સંસાર અને એકત્વ ભાવના વર્ણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org