SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ * જ્ઞાનાચારે -૮ પ્રકારે :- (૧) ‘ ફાળ ’ બે સધ્યા, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિ વગેરે અસ્વાધ્યાયને સમય ટાળીને ચાગ્ય ઢાળે ભણવું (ર) વિનય,- ગુરુ-જ્ઞાની- જ્ઞાનસાધનાને વિનય કરવા. (૩) બહુમાન,− ગુરુ વગેરે પર હૃદયમાં અત્યંત બહુમાન ધર્યું. (૪) ઉપધાન,- તે તે સૂત્રને અધિકાર મેળવવા તેના તેના તપ આદિવાળા ઉપધાન, ચાગે.દ્વહન કરવા. (૫) અનિદ્ઘવ,- જ્ઞાનદાતા અને જ્ઞાનના અપલાપ ન કરવા. (૬. ૭. ૮.) -વ્યંજન અ-ઉભય,- સૂત્રના અક્ષર-પદ- આલાવા, તેના અથ- ભાવાર્થ-તાપર્યાંથ, અને સૂત્ર-અર્થ અને યથાસ્થિત શુદ્ધ અને સ્પષ્ટ રીતે ભણવા, યાદ કરવા, એનું ચિંતન-મનન કરવું. * દેશનાચાર : જૈન ધર્મના પરિચય ૮ પ્રકારે.... (૧) નિઃશકિત,- જિનેક્ત વચન લેશ પણ શકા રાખ્યા વિના સર્વ'સર્વાં માનવુ. (૨) નિઃકાંક્ષિત, – મિથ્યા ધ, મિથ્યા માર્ગ-તત્ત્વ-પર્વ-ઉત્સવાદિ તરફ જરાય કાઁવું નહિ. (૩) નિર્વિચિકિત્સ,- ધર્માંનાં ફળ પર લેશ પણ સ ંદેહ ન કરતાં તે સાધવા. (૪) અમૃતદૃષ્ટિ,મિથ્યાષ્ટિના ચમત્કાર-પૂજા-પ્રભાવના ઢેખી મૂઢ ન અનવું પણ એમ વિચારવું કે જ્યાં મૂળ સમ્યગ્દર્શનનાં ઠેકાણાં નથી એની શી કિંમત ? (૫) ઉપથ્રુ હણા,- સમ્યગદૃષ્ટિ આદિના સમ્યગ્દર્શન વગેરે ગુણુ અને તપ આદિ ધર્મની પ્રશંસાપ્રાત્સાહન કરવા. (૬) સ્થિરીકરણ - ધર્મ માં સીદાતાને તન-મન-ધનથી સહાય કરી સ્થિર કરવા. (૭) વાત્સલ્ય – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy