SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ સંવર ૨૩૧ ભાવનાઓ વારંવાર કરવાની. તે તે પ્રસંગે તેવી તેવી ભાવના ઝળકાવવાની. આને અનુપ્રેક્ષા પણ કહે છે. ૫ ચારિત્ર ક ૧. સામાયિક - પ્રતિજ્ઞાપૂર્વક સર્વસાવદ્ય પ્રવૃત્તિને જીવનભર ત્યાગ અને પંચાચાર–પાલન દ્વારા સમભાવમાં રમણતા. - ૨. છેદેપસ્થાપનીય – સડેલા અંગની જેમ દૂષિત પૂર્વચારિત્ર-પર્યાયના છેદપૂર્વક અહિંસાદિ મહાવ્રતમાં સ્થાપન, મહાવતારોપણ ૩. પરિહાર-વિશુદ્ધિ - નવ સાધુથી ત્રણ વિભાગે ૧૮ માસ સુધી વહન કરાતા પરિહાર વિશુદ્ધિ નામના તપમાં પળાતું ઉત્કૃષ્ટ ચારિત્ર. ૪. સૂક્ષ્મ-સંપાચ - ૧૦ મા ગુણસ્થાનકનું અંતિમ અલ્પ રાગવાળું ચારિત્ર. ૫. યથાખ્યાત - વીતરાગ મહર્ષિનું ચારિત્ર. છે. પંચાચાર: ૯ સાધુજીવનમાં જેમ અહિંસાદિ મહાવત એ નિવૃત્તિમાર્ગ છે, એમ જ્ઞાનાદિ ગુણની પ્રાપ્તિ, રક્ષા અને વૃદ્ધિ માટે પંચાચારનું પાલન એ પ્રવૃત્તિમાર્ગ છે. તે આ - જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિચારનું પાલન. એથી આત્માના જ્ઞાન-દર્શન-ચરિત્ર અને તપગુણ તથા સત્ત્વ વિકસે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy