SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ જૈન ધર્મને પરિચય જાય છે. એ કેટકેટલાં કર્મ બંધાવે છે! એને હવે ડું” શકય ત્યાગ કરે. (૮) સંવર:- આમાં એકેક સંવરના મહાલાભ વિચારી ભાવે કે “અહે! સમિતિ-ગુણિયતિધર્મ વગેરે કેવા સુંદર આવ-વિધિ! એને સેવ કર્મબંધનથી બચું” (૯) નિર્જરા :- આમાં નિર્જરાના એટલે કે ૧૨ પ્રકારના તપમાંના એકેક તપના લાભ વિચારી ભાવે કે પરાધીન પણે અને અનિચ્છાએ તિર્યંચાદિ ગતિમાં સહાતી પીડાથી બહુ કર્મ નથી ખપતા, બાહ્ય અભ્યતર તપથી એ બહુ ખપે છે. એ અલૌકિક તપ સેવું.” (૧૦) લકસ્વભાવ - આ ભાવનામાં જી-પુદ્ગલે વગેરેથી વ્યાપ્ત અધ-મધ્ય-ઉદ્ઘ લેકનું સ્વરૂપ વિચારે, લકના ભાવે, ઉત્પત્તિ-સ્થિતિ-નાશ સંસાર–મેક્ષ વગેરે વિચારી તત્ત્વજ્ઞાન અને વૈરાગ્યને નિર્મળ કરે. (૧૧) બોધિદુલભ ચારે ગતિમાં ભટકતા, અનેક દુખેમાં ડુબતા અને અજ્ઞાન આદિથી પીડાતા જીવને બેધિ અર્થાત જૈનધર્મની પ્રાપ્તિ કેવી અતિ દુર્લભ છે? એ વિચારે; ને ભાવે કે “જે એ બધિ અહીં, મળી છે, તે પ્રમાદ જરા ય ન લેવું, ને ધર્મ આરાધી લઉં.” સમ્યકત્વાદિ ધર્મમાં વેગ વધારે. (૧૨) ધર્મ સ્વાખ્યાત :- “અહો ! સર્વજ્ઞ અરિહંત ભગવાને કે સુંદર કૃતધર્મ અને ચારિત્ર-ધર્મ ફરમાવ્યા છે! માટે એમાં ખૂબ ઉધત અને સ્થિર થાઉં.” આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy