SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ સંવર २२८ ગમન વખતે અશરણ-અનાથ જીવને ધન, કુટુંબ વગેરે કઈ જ બચાવનાર નથીએમ વિચારી શરણભૂત ધર્મને જ વળગે. (૩) સંસાર : - “ભવચક્રમાં માતા પત્ની થાય છે, પત્ની માતા થાય છે! શત્રુ મિત્ર થાય છે! મિત્ર શત્રુ થાય છે ! કે બેહંદ સંસાર! ત્યાં મમતા શી? અહે જન્મજરા-મૃત્યુ, રોગ-શેક, વધ-બંધ, ઈષ્ટ–અનિષ્ટ વગેરેથી દુઃખભર્યો સંસાર!” એમ વૈરાગ્ય વધારે. (૪) એકવ:- “હું એકલું છું. એકલે જન્મ-મરૂં છું, એકલે રેગી–દુઃખી થાઉં છું, મારા જ ઉપારેલાં કર્મના ફળ મારે એકલાને જ ભેગ્ય છે. તે હવે સાવધાન બની રાગદ્વેષ ટાળી નિઃસંગ બનું.' (૫) અન્યત્ર :- “અનિત્ય-અબુઝ-(જડ) પ્રત્યક્ષ શરીર જુદું છે, નિત્ય-સજ્ઞાન–અદશ્ય હું આત્મા તદ્દન જુદો છું. ધન કુટુંબ વગેરે ય મારાથી તદ્દન જુદા છે.” એમ ભાવીને એ બધાની મમતા મૂકે. (૬) અશુચિત્ર:- “આ શરીર ગંદા પદાર્થમાં પેદા થયું, ગંદાથી પોષાયું, વર્તમાનમાં ય અંદર બધે ગંદુ છે. અને વધારામાં ખાનપાન વિલેપનને ગંદુ કરનારું છે. એને મેહ છોડી દમન-ત્યાગ-તપ સાધી લઉં. – વિચારી કાયાને કસ ખેંચે. (૭) આશ્રવ :- આમાં એકેક આશ્રવના કેવા અનર્થ છે તે વિચારે અને ભાવે કે, “જેમ નદી ઘાસને, તેમ ઈન્દ્રિયાદિ આશ્રવ જીવને ઊન્માર્ગે અને દુર્ગતિમાં તાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy