SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ સંવર ૨૨૭ મન-વચન કાયાને અશુભ વિષયોમાં જતા અટકાવવા, અને (૨) શુભમાં પ્રવર્તાવવા. તાત્પર્ય ગુપ્તિ અકુશળ ગને નિરોધ ને કુશળ યોગનું પ્રર્વતન અર્થાત્ નરસા વિચાર-વાણી-વર્તાવ અટકાવી શુભ આચરવા તે. આમ ગુતિ પ્રવૃત્તિ-નિવૃત્તિ ઉભયરૂપ હાઈ બહુ મહત્ત્વની છે. ૨૨ પરીસહ ૯ પરીસહ એટલે (૧) રત્નત્રયીની નિશ્ચળતા, (૨) આત્મસત્ત્વ-વિકાસ અને (૩) કર્મનિર્જરાના હેતુએ અસંયમની ઈચછા કર્યા વિના સમતા-સમાધિથી સહન કરાય છે. એમાં (૧ થી ૧૨) ૧. ભૂખ- ૨, તરસ- ૩. ઠંડી– ૪. ગરમી૫. દંશ (મચ્છરાદિની)- ૬. ખાડા-ખાદિવાળી વસતિ (મુકામ)- ૭. આકેશ અનિષ્ટવચન- ૮. લાત વગેરેના પ્રહાર– ૯. રેગ- ૧૦. દર્ભના સંથારા- ૧૧. શરીર પર મેલ– ૧૨. અલ્પ જીર્ણ વસ્ત્ર-આને કર્મક્ષયમાં સહાયક તથા સત્ત્વવર્ધક માની + દીન- દુખિયાર ન બનતાં સમ્યફ સહર્ષ સહન કરવા. એમ.- ૧૩, ઘર-ઘર ભિક્ષાચર્યાએ જવામાં શરમ-ગર્વદિીનતા નહિ- ૧૪. આહારાદિ પ્રાપ્ત ન થાય તે અવિકૃત ચિત્તવાળા રહી તપવૃદ્ધિ માનવી - ૧૫, સ્ત્રી અનિચ્છાએ દેખાઈ જાય તે રાગ, કીડા મરણ વગેરે ન કરતાં નિર્વિકાર આત્મસ્વરૂપ વિચારવું.- ૧૬. નિષદ્યા=(i) મશાનાદિમાં કાયોત્સર્ગ વગેરે વખતે નિભીક રહેવું, ને (i) સ્ત્રી–પશુનપુંસકરહિત સ્થાન સેવવું.- ૧૭. અરતિ (ઉદ્વેગ) થઈ જતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy