SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મને પરિચય એક પાંચ સમિતિ : સમિતિ એટલે પ્રવૃત્તિમાં સમ + ઈતિ=સમ્યગૂ ઉપયોગ, લક્ષ, જાગૃતિ, તકેદારી, સાવધાની. આવી પાંચ સમિતિ છે. ૧. ઈસમિતિ એટલે ગમન ગમનમાં ઠાઈ જીવને કિલામણું ન થાય એ માટે ઉપયોગ રાખીને નીચે ધૂસર પ્રમાણે દષ્ટિ રાખી ચાલવું તે તકેદારી. ૨. ભાષાસમિતિ એટલે ઉઘાડે મેં અથવા સાવધ (સપાપ હિંસાદિપ્રેરક-પ્રશંસક નિંદા વિકથાદિરૂપ), યા અપ્રિય, અવિચારિત, સંદિગ્ધ જિનાજ્ઞાવિરુદ્ધ, મિથ્યાત્વાદિપ્રેરક, કે વપર-અહિતકારી ન બેલાઈ જાય એ રીતની વાણમાં સાવધાની. ૩. એષણ સમિતિ એટલે મુનિને આહાર, વસ્ત્ર, પાત્ર અને વસતિ(મુકામ)ની ગવેષણુ-ગ્રહણેષણામાં કયાંય આધામિક (મુનિ માટે બનાવેલું) વગેરે દોષ ન લાગે એ રીતની સાચવણ; તથા ગ્રાસેષણમાં વાપરતાં રાગાદિ દોષ ટાળવાની કાળજી. ૪. આદાનભંડ માત્રનિક્ષેપ-સમિતિ એટલે પાત્ર વગેરે લેવા-મૂકવામાં જીવ ન મરે એ માટે જેવપ્રમાર્જવાનું લક્ષ. પ. પારિઠાપનિકા-સમિતિ એટલે મળ-મૂત્ર વગેરેને નિર્જીવ-નિર્દોષ જગા પર ત્યજવાની તકેદારી. ત્રણ ગુપ્તિ આ ગુપ્તિ એટલે સંગેપન, સંયમન. એ બે રીતે- (૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy