SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧. સંવર સંવરણ એટલે ઢાંકણું આશ્રવ પર ઢાંકણુ કરી જે કર્મ આવતાં અટકાવે, આશ્રવને રોકે, તેનું નામ સંવર. એના મુખ્ય છ ભેદ છે – સમિતિ, ગુપ્તિ, પરીસહ યતિધર્મ, ભાવના અને ચારિત્ર. આ દરેકથી ક્યા આશ્રવ અટકે? આ બધા વાસ્તવિક સંવર તે જ બને કે એ જિનાજ્ઞાને વળગીને સેવાય, તેથી સમ્યકત્વ આ સંવરમાં અનુસ્યુત યાને વણાયેલું છે, જેના વડે મિથ્યાત્વ આશ્રવ અટકે છે. ચારિત્ર ને યતિધર્મથી અવિરતિ અને ઈન્દ્રિય આશ્રવ અટકે છે, કષાયે અટકે છે. સમિતિ-ગુપ્તિ અને પરિસિહ વગેરેથી ચોગ (ક્રિયા) અને પ્રમાદ આશ્રવ અટકે છે. આમ સંવરથી આશ્રવ-નિરોધ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy