________________
જૈન ધર્મોના પરિચય
સ્વાધ્યાય-ધ્યાન કરે છે. પ્રહુરના અંતે પ્રતિક્રમણ કરી વસ્તુ રજોહરણાદિની પ્રતિલેખના કરે છે, ત્યાં સૂર્યોદય થાય છે.
૨૨૨
પછી સત્રપેરિસીમાં સૂત્રાધ્યયન કરી ૬ ઘડી દિન ચઢયે પાત્રપ્રતિલેખના કરે છે. પછી મ`દિરે દર્શન ચૈત્યવ’દન કરી. આવી અ પેરિસીમાં સૂત્રાનું અધ્યયન કરે છે. ગામમાં ભિક્ષાના અવસરે ગોચરી (ગાય કાઈને કિલામા ન પહોંચાડતી ચરે એ રીતની ભિક્ષા) લેવા માટે જાય છે. એમાં ૪૨ દોષ ત્યજી અનેક ફરતા ફરતી ઘરમાંથી ભિક્ષા લાવી ગુરુને દેખાડતાં ગેાચરી લીધાની વિગત રજૂ કરે છે. પછી પચ્ચક્ખાણુ પાળી સજ્ઝાય-ધ્યાન કરી આચાય, ઉપાધ્યાય, બાળ-ગ્લાન, તપસ્વી- મહેમાન વગેરેની ભક્તિ કરી, રાગ-દ્વેષાદિ પાંચ દ્વેષ ટાળીને આહાર વાપરે છે.
પછી ગામ બહુાર સ્થડિલ (નિર્જીવ એકાંત ભૂમિએ ) શૌચાય જઇ આવી. ત્રીજા પહેારના-અંતે વસ્ત્ર-પાત્રાદિની પ્રતિલેખના કરે છે, પછી ચાથે પહેાર સ્વાધ્યાય કરી ગુરુવંદન પચ્ચક્ખાણુ કરીને ચિત્રના લઘુશ’કાદિ અર્થે જવુ' પડે તેની નિર્જીવ જગા જોઇ કરી પ્રતિક્રમણ કરે છે. ત્યારબાદ ગુરુની ઉપાસના કરી. રાત્રિના પ્રથમ પ્રહરે સ્વાધ્યાય કરીને સંથારાપેારિસી ભણાવી શયન કરે છે.
(૧) સાધુજીવનમાં બધુ જ ગુરુને પૂછીને કરવાનુ હોય છે, (૨) બિમાર મુનિની સેવા પર ખાસ લક્ષ રાખવાનું, હૈય છે, તે સિવાય (૩) આચાર્યંદિની સેવા તથા ગુર્વાદિકના વિનય ભક્તિ કરવાની, (૪) દરેકે દરેક આગળ બાળભાવે આલેાચન-પ્રકાશનપૂર્વક પ્રાયશ્ચિત લેવાનુ
સ્ખલનાએનુ ગુરુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org