SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ પ અને આરાધના ૨૧૯ ૧૫ સુધી શાશ્વતી ઓળીમાં અને એક અફ઼ાઈ પર્યુષણાની શ્રાવણ વદ ૧૨ થી ભા. સુદ ૪ સુધી એમ છ અઠ્ઠાઈ પર્વ આરાધવા. એમાં ખાસ કરીને લીલેરીત્યાગ, આરંભસંકોચાદિ કરવું. શાશ્વતી ઓળીમાં ખાસ કરીને નવ પદ, (૫ પરમેષ્ઠી અને દર્શન–જ્ઞાન–ચાત્રિ-ત૫)ની આરાધના કરાય છે. ૧-૧ દિવસે ૧-૧ પદ. તેમાં નવે દિવસે આયંબિલ કરવાના હેય છે. અને તે તે પદની ૨૦-૨૦ માળા, પ્રદક્ષિણ-ખમાસમણ અને સાથિયા, નવ મંદિરે નવ ચેત્યવંદન કરવાના. પર્યુષણમાં આઠેય દિવસ અમારી પ્રવર્તન (જીને અભયદાન), સાધર્મિક વાત્સલ્ય, કલ્પસૂત્રનાં શ્રવણ સાથે, અઠ્ઠમ તપ, બારસાસૂત્ર શ્રવણ, સર્વ જીવને ક્ષમાપના, ચૈત્ય પરિપાટી અને સાંવત્સરિક પ્રતિક્રમણ, આ ખાસ કરવાનું હોય છે. 9 પ્રશ્ન 8 ૧. વૈશાખ સુદ ૩, અષાઢ સુદ ૬, કારતક વદ ૧૦, માગશર સુદ ૧૦-૧૧ નાં મહત્વ સમજાવે. ૨. મહાવીર પ્રભુનાં પાંચ કલ્યાણક કયા દિવસે આવે છે? ૩. પર્વોની આરાધના શા માટે? ૪. કલ્યાણની આરાધના કેવી રીતે કરાય? ૫. શાશ્વતી ઓળી અને પર્યુષણનાં કર્તવ્ય કયા? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy