SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુધ (સાધ્વાચાર) પ્રવેશક્રમ - સાચી ધર્મસાધના કરવાના મૂળમાં કારણભૂત સંસારના જન્મ-મરણ, ઈષ્ટ વિયોગ, અનિષ્ટ– સંગ, રોક-શેક, આધિ-વ્યાધિઉપાધિ અને પાપસેવન તથા કર્મની કારમી ગુલામી પર કંટાળે છે, અને એથી છૂટી મેક્ષ પામવાની તમન્ના હોય છે. આ કંટાળે એ વૈરાગ્ય છે. વૈરાગ્ય હોવા છતાં હજી મેહની પરવશતા અને કમતાકાત હાઈ ઘરવાસ રાખીને ધર્મ સાધવાનું બને છે. પરંતુ ઘરવાસે રેજીદા જીવનમાં થતા કાય [ પૂર્વોક્ત પૃથ્વીકાયથી માંડી ત્રસકાય સુધી જીવેના સંહાર, તથા સત્તર પાપસ્થાનકના સેવન એને ખૂબ ખૂચે છે. તેથી એ વૈરાગ્ય-વૃદ્ધિ અને વિલાસના પ્રયત્નમાં રહે છે. એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy