________________
૨૧૮
જૈન ધર્મને પરિચય
નમની ૨૦ માળા, પછી ગૌતમસ્વામીજીના દેવવંદન અને શ્રી ગૌતમસ્વામી સર્વજ્ઞાય નમઃ” ની ૨૦ માળા ગણવાની..
શ્રી મહાવીર ભગવાનના પાંચ કલ્યાણકના દિવસે એ વિશેષમાં વરઘોડો, સમૂહ વીરગુણ-ગાન, પૂજાભાવના અને તપ સાથે ૨૦-૨૦ માળા ગણવાની, વર્ષમાં માળા કમશઃ કારતક વદ ૧૦ દીક્ષા કલ્યાણક શ્રી મહાવીરસ્વામીનાથાય નમઃ', રૌત્ર સુદ ૧૩ જન્મ કલ્યાણક “શ્રી મહાવીરસ્વામી અહંતે નમઃ”, વૈશાખ સુદ ૧૦ કેવળજ્ઞાન
શ્રી મહાવીરસ્વામી-સર્વજ્ઞાય નમઃ', અસાડ સુદ ૬, ચ્યવનકલ્યાણક “શ્રી મહાવીરસ્વામી–પરમેષ્ઠિને નમઃ, દિવાળીએ નિર્વાણ “શ્રી મહાવીરસ્વામી-પારંગતાય નમઃ'.
ચેવાશે તીર્થકર ભગવાનના કલ્યાણક દિવસે તપ, જપ, જિનભક્તિ આદિથી આરાધના કરવામાં અદૂભુત લાભ છે.
તપમાં એક જ દિવસે ૧, ૨, ૩, ૪ યા ૫ કલ્યાણકે હેય તે ક્રમશઃ એકાશન–નીવી-આંબેલ-ઉપવાસ અને ઉપવાસ સાથે એકાશન કરવું. પ્રભુના ચરિત્ર વાંચવા. અરિહંત પદ આરાધનાથે ૧૨ લેગસ્સનો કાઉસ્સગ્ગ, ૧૨ ખમાસમણાં, ૧૨ સાથિયા, ત્રિકાળ દેવવંદન, ઉભયકાળ પ્રતિકમણ, બ્રહ્મચર્ય... વગેરે કરવું. બધું શક્ય ન હોય તે ઓછામાં ઓછું, છેવટે તે તે કલ્યાણકની એક માળા ગણીને પણું કલ્યાણકની સ્મૃતિ કરવી......
૬ અઠ્ઠાઈ-કારતક-ફાગણ-અષાડની ૩ અઠ્ઠાઈ, ૮ દિન સુદ ૧૪ સુધી, ૨ અઠ્ઠાઈ ચૌત્ર અને આસે સુદ ૭ થી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org