SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ જૈન ધર્મને પરિચય સારી ધર્મસાધનાથી અને સુંદર ચિત્ત-સમાધિથી પસાર થાય એ માટે નવમરણ, ગૌતમરાસ સાંભળવાને, પછી ચૈત્ય પરિપાટી, પછી સ્નાત્ર-ઉત્સવ સાથે વિશેષ પ્રભુભક્તિ કરવી. કારતક સુદ ૫ સૌભાગ્ય પંચમી છે. એ દિવસે જ્ઞાનની આરાધના માટે ઉપવાસ, પૌષધ, જ્ઞાનપંચમીના દેવવંદન, “નમેનાણસ્સ”ની ૨૦ માળાના ૨૦૦૦ જાપ કરાય છે. માગશર સુદ ૧૧ મન અગિયારસ છે માટે આ દિવસ-રાત મૌન રાખી ઉપવાસ સહ પૌષધ કર, મીન અગિયારસના દેવવંદન, તથા તે દિવસે થયેલ ૯૦ ભગવાનના ૧૫૦ કલ્યાણકની ૧૫૦ માળા ગણવાની માગશર વદ ૧૦ પાર્શ્વનાથ પ્રભુનું જન્મ કલ્યાણક હિઈ એ દિવસે ખીરનું એકાશન અગર આયંબિલ કરી, પાર્શ્વ પ્રભુની સ્નાત્રાદિથી ભક્તિ તથા ત્રિકાળ દેવવંદન અને » હીં શ્રી પાર્શ્વનાથ અર્હતે નમઃ ની ૨૦ માળા ગણાય છે. વિશેષમાં મા. વદ ૯ એકા, તથા મા. વદ ૧૧ પાW. દીક્ષા કલ્યાણક હેઈ એકાસણું કરાય છે. પછી દર મહિનાની વદ દશમે આ આરાધના કરવાની. મેરુ તેરસઃ પિષ વદ ૧૩-આ યુગના પ્રથમ ધર્મપ્રવર્તક શ્રી કષભદેવ તીર્થંકર પ્રભુને મેક્ષ-ગમન દિવસ છે. આ દિવસે ઉપવાસ કરી પાંચ મેચની રચના તથા ઘીના દીવા કરી “શ્રી રાષભદેવ પારંગતાય નમઃ' ના ૨૦૦૦ જાપ કરાય છે ફાગણ વદ ૮ ત્રાષભદેવ પ્રભુના જન્મ અને દીક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy