SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ પંદર કર્માંદાનેાના અને ઘણા આરંભવાળા કાર તેલ વગેરે ચાળવા ચાતુર્માસિક-વાર્ષિક-જન્મ કબ્યા કર્માંના ત્યાગ કરવા. સ્નાન કરવું, ઈત્યાદિમાં પણ પરિમાણુ કરવુ. શક્તિ પ્રમાણે બેસણાં-એકાસણાં-આંખેલ-નીવી, આગમતા ઉપવાસ-છ-અઠ્ઠમ વમાન-આંખેલત૫, પંચર ગીતપઅષ્ટમહાસિદ્ધિતપ - સિદ્ધિતપ – શ્રેણિતપ – સમવસરણતપ - ચામાસીત ૫ – નવકારત૫ – કમસૂદનત ૫ – ૪૫ સ’સારતારણુ તપ, ઉપધાન વગેરે તપશ્ચર્યાં વિશેષતયા કરવી. રાત્રે ચાવિહાર, દુઃખીઓને સહાય, ઇત્યાદિ ચાતુર્માસિક બ્યા બજાવવાનાં હાય છે. * ૧૧ વાર્ષિક કન્યા ૧. સંઘપૂજા ૨. સાધર્મિક ભક્તિ ૩. યાત્રાત્રિક ૪. સ્નાત્ર ૫. દેવદ્રવ્યવૃદ્ધિ ૬. મહાપૂજા Jain Education International ૭. ધર્મ-જાગરિકા ૮ શ્રુતપૂજા આ ૧૧ તવ્ય શ્રાવકે પ્રતિવષ કરવા જોઇએ. એમાં રથયાત્રાદિ કેટલાંક કા એકલે હાથે ન બને તે સામૂહિકમાં ફાળા આપી કરવા જોઇએ, આનું વિવરણ નીચે પ્રમાણે : (૧) સંઘપૂજા :- સોંપત્તિ અનુસાર સાધુ-સાધ્વીની વસ્ત્ર-પાત્ર-પુસ્તક વગેરેથી તથા શ્રાવક-શ્રાવિકાની પહેરામણી વગેરેથી ભક્તિ-સન્માન કરવું.... ૯. ઉદ્યાન ૧૦, પ્રભાવના ૧૧. શુદ્ધિ For Private & Personal Use Only -: www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy