SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ચાતુર્માસિક-વાર્ષિક-જન્મ કર્તવ્ય શ્રાદ્ધવિધિ શાસ્ત્રમાં શ્રાવકે ચેમાસામાં વર્ષમાં અને જીવન દરમિયાન કરવા ગ્ય કર્તવ્યની નેધ છે. * ચાતુર્માસિક કર્તવ્ય શ્રાવકે અષાઢ માસમાં વિશેષ પ્રકારે ધર્મની આરાધના કરવાની હોય છે. તેનાં ૪ પ્રજન છે;- ૧. વર્ષની તુ હેવાથી ઉત્પત્તિ, તથા ૨. વિકાર-સંભવ વિશેષ હોય, તેથી જીવદયા અને વિકાર-નિગ્રહ ખાસ સાચવવા, તથા ૩. વેપાર ધંધા મંદ હોય, તેમજ ૪. મુનિઓને સ્થિરવાસ હોય, એટલે ધર્મ કરવાની મોસમ વિશેષ તક મળી ગણાય, તે સફળ કરવી. આ માટે શ્રાવક ચાતુર્માસમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારની શુદ્ધિ-વૃદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy