________________
જૈનધર્મ પિતાના અહિંસાના સિદ્ધાંતના લીધે વિશ્વધર્મ થવા માટે સંપૂર્ણ યોગ્ય છે.”
-. રાજેન્દ્રપ્રસાદ વેદાંત દર્શનનાં પહેલાં જ જૈનધર્મ પ્રચારમાં હતે. સૃષ્ટિના આરંભ કાળથી જ જૈનધર્મ પ્રચારમાં છે.”
-ડે. સતીશચંદ્ર પિતાની પૂર્વે થઈ ગયેલા ૨૩ મહર્ષિ અથવા તીર્થકરો દ્વારા અપાયેલા ઉપદેશોની પરંપરા વર્ધમાને આગળ વધારી, ઈસ્વીસન પૂર્વે કષભદેવના અસંખ્ય ઉપાસક હતા. આ બાબતને સિદ્ધ કરવા માટે અનેક પ્રમાણ ઉપલબ્ધ છે.
યજુર્વેદમાં પણ તીર્થકરને માન્યતા આપવામાં આવી છે. અગણિત કાળ અથવા યુગાનુયુગથી જૈનધર્મ ચાલ્યા આવે છે.”
-ડો. રાધાકૃષ્ણન જૈનધર્મ જાણવાની મારી હાર્દિકે ઈચ્છા છે, કારણ કે વ્યાવહારિક યોગાભ્યાસ માટે એ સાહિત્ય સૌથી પ્રાચીન છે, તેમાં હિન્દુધર્મ પહેલાંની આત્મિક સ્વતંત્રતા વિદ્યમાન છે, જેને પરમ પુરુષે એ અનુભવ કર્યો છે.” ' -રાયબહાદુર પૂણેન્દુનારાણસિંહ, એમ. એ.
એ સુંદર રીતે પ્રમાણિત થઈ ચૂકયું છે કે જેનધર્મ બૌદ્ધધર્મની શાખા નથી જેને દર્શનમાં જીવ તત્ત્વની જેટલી વિસ્તૃત વિવેચના છે તેવી બીજા કેઈ દર્શનમાં નથી.”
-અજાક્ષ સરકાર, એમ.એ.બી.એ.એલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org