SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ જેનધર્મમાં અહિંસાનું તત્ત્વ અત્યંત શ્રેષ્ઠ છે. યતિધર્મ અત્યંત ઉત્કૃષ્ટ છે. સ્ત્રીઓને પણ યતિદીક્ષા લઈ પરોપકારી કાર્યોમાં જીવન જીવવાની આશા છે તે સર્વોત્કૃષ્ટ છે. આપણા હાથે જીવહિંસા ન થઈ જાય, તે માટે જેને જેટલા ડરે છે તેટલા બોદ્ધો ડરતા નથી. હું જૈન સિદ્ધાંતનાં સૂક્ષમ તને ખૂબ જ ચાહું છું.” -મહમ્મદ હાફિઝ સચ્ચદ, બી એ.એલ. મને જૈન સિદ્ધાંતને ખૂબ જ શોખ છે કારણ કે તેમાં કર્મસિદ્ધાંતનું સૂક્ષમતાથી વર્ણન કર્યું છે.' –એમ. ડી. પડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy