SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિ અને ગુરુવંદના (૨) અહીં ધ્યાન રાખવાનુ` કે દ્રવ્યપૂજામાં આપણી શક્તિ અનુસાર આપણાં પૂજાદ્રવ્યે ઘરેથી લઇ જવા. કેમકે જિન-ચરણરૂપી સમુદ્રમાં અપેલ અલ્પ પણુ દ્રવ્યરૂપી જળ-બિન્દુ અક્ષય લક્ષ્મી બને છે, (૩) પુષ્પની કળિયા તેાડાય નહિ, એનેા હાર બનાવતા સાંયથી વિંધાય નહ્રિ, પુષ્પાને ધાવાય નહિ. સહેજ (૪) પ્રભુના અંગે વાળાકૂચી વાપરતાં એને પશુ અવાજ ન ઊઠે એ રીતે ચિકાશ કાઢવાની, તથા દાંતમાં ભરાયેલ કણી સળીથી સાચવીને લઈ લઈએ તેમ ખૂણે ભરાયેલ કેશર લઈ લેવાનું. બાકી તે મોટા પાણી-ભીનાં લચમચ કપડાથી જ કેસર સાફ કરવાનું; પણ વાળા ચીથી ગેાદા મારવાની જેમ ઘસાઘસ નહિ કરવાનું. (૫) પ્રભુના અંગે લગાડવાના ફૂલ, દાગીના તથા ગલુછણાં વગેરે નીચે ભેય ન પડવા જોઇએ. પડયા હોય તેા ન વપરાય. એને ચેફખી થાળીમાં રાખવા. ૨૦૫ (૬) કેશર વાટવાનું તે મેાં બાંધી, હાથ, એરશિયા વગેરે ધાઇને. (૭) ચૈત્યવ ંદન સ્તુતિ વગેરે એવી રીતે ન મેટલાય કે જેથી બીજાને પેાતાના ભક્તિયાગમાં વ્યાઘાત થાય, (૮) તેમ એ વખતે સાથિયા કે બીજી કોઈ ક્રિયા ન થાય. (૯) બહાર નીકળતાં પ્રભુને પૂઠ ન થાય.... વગેરે વગેરે. * ગુરુવંદન સુગુરુ પ'ચમહાવ્રતધારી જિનાજ્ઞા પ્રતિબદ્ધ મુનિમહારાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy