________________
૨૦૨
આલ ખન ઉપકાર કર્યાં !
આાપી,- જગત
જૈન ધર્મના પરિચય
ઉપર કેટલે મધે ત્રિવિધ
· જગતને આપે (૧) જીવ-અજીવ વગેરે સમ્યક્ તત્ત્વ આપ્યા ! (૨) સમ્યક્ દન, જ્ઞાન, ચારિત્ર-તપને મેાક્ષમાગ માખ્યા ! (૩) અનેકાંતવાદ, નયવાદ, વગેરે લેાકેાત્તર સિદ્ધાન્ત આપ્યા !
6
હું ત્રિભુવનગુરુ ! આપની દેશના માટે સમવસરણ દેવા રચે છે! આપ અષ્ટપ્રાતિહાર્ય થી સેવાએ છે ! ઇન્દ્રો જેવા પણ આપના ચરણે નમે છે ! મહાબુદ્ધિનિધાન ગણુ ધરા આપની સેવા કરે છે ! કેવા આપના વાણીપ્રભાવ કે જ'ગલી પશુ પણ પેાતાના શિકાર સાથે મિત્રભાવે બેસી એ સાંભળે છે! ચાવીસે કલાક એછામાં ઓછા ૧ ક્રેડ દેવતા સાથે રહી આપની ભક્તિ કરે છે.
· અહા, આપ સ્મરણમાત્રથી કે દર્શનમાત્રથી પણ દાસના પાપનો નાશ કરે છે ! આપની ઉપાસના માક્ષ આપે છે! આપના આ કેવે અચિંત્ય અને કેટલેા અપર પાર પ્રભાવભર્યું અનંત ઉપકાર! છતાં પણ બદલામાં આપને કાંઈ જોઈતુ નથી એ કેવી અકારણ–વત્સલતા ! આપે તે ઘેર અપકારી-અપરાધીને પણ તારવાને અદ્દભુત ઉપકાર કર્યો ! તેા હું ય આપનાથી જરૂર તરીશ !
(iii) રૂપસ્થ એટલે કે મેાક્ષમાં પ્રભુની શુદ્ધ સ્વરૂપ-અવસ્થા અંગે વિચારવાનું': હું પરમાત્મન્ ! આપે સર્વ કર્મોના નિર્મૂળ નાશ કરી, અશરીરી- અરૂપી-શુદ્ધબુદ્ધ-મુક્ત શાશ્વત સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરીને કેવુ' અનત જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org