SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International २७ જિનભક્તિ અને ગુરુવંદના ભગવાન અરિત પરમાત્માના આપણા પર અનંત ઉપકાર છે. (૧) એસના પ્રભાવે જ આવે! સુંદર મનુષ્ય ભવ, ઊંચું કુળ, આ`પણું વગેરે અનેક પુણ્યાઇ મળી છે. તેમજ (ર) એમણે આપેલ મેાક્ષ-માગથી જ તરવાનું છે. તથા (૩) એ પ્રભુ જાપ-દર્શન-પૂજા— સાધનાદિમાં ઊંચું લખન છે. તે એમની ભક્તિ, દર્શન, પૂજા વગેરે કૃતજ્ઞતા રૂપે પણ કાર્ય વિના રહેવાય નહિ. રાજની બીજી પ્રવૃત્તિ જો જોઇએ, તે આ પ્રવૃતિ તે અવશ્ય જોઈએ. ભાણા પર માત્ર ભેાજનના દર્શન કરીને ઊઠી જતા નથી; તે અહીં માત્ર પ્રભુદશનથી કેમ પતે ? પૂજા પણ અવશ્ય કરવી જોઇએ. એમની ભક્તિમાં કાંઇ ને કાંઇ રાજના ખ, રાજ આપણાં દૂધ-ઘી-ધૂપવરખ-કેશર વગેરેનું સમર્પણુ કરવુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy