________________
૧૯૬
જૈન ધર્મના પરિચય
યંત્રોની ફેકટરીને ધધેા કરું નહિ. સાત વ્યસન સેવુ નહિ. મિથ્યા દેવ, ગુરુ, ધને માત્તુ પૂજી' નહિં, પરસ્ત્રીંગમન, ને અમુક ઉંમર પછી અબ્રહ્મ સેવું નહિ. ઘરે મેટર, ગાડી, પશુ, મંગલા, રેડિયા, શુંગારી ચિત્ર વગેરે રાખુ નહિ.' એમ અનેક પ્રકારે ત્યાગના નિયમ કરી શકાય, ખાર વ્રત લઈ
શકાય.
ૢ પ્રશ્ના છ
૧. જીવનમાં વ્રત-નિયમથી શા લાભ ? વિશેષતા શી?
૨. છ પૈકી દરેક વિગઈનાં નીવિયાતાં કયાં ? મુર્ફિંસહિય'ના લાભ ?
૩. બીજા કયા કયા નિયમ લેવા યોગ્ય
Jain Education International
૧૪ નિયમની
For Private & Personal Use Only
www.jainelibrary.org