SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ જૈન ધર્મને પરિચય પાણી, અગ્નિકાયમાં ૧-૨-૩ ચૂલાથી અધિકમાં બનેલ આજની વસ્તુ, વાયુકાયમાં ૧-૨-૩ હિંચકા-પ`ખાથી અધિક, અને વનસ્પતિકાયમાં લેપ વગેરે માટે કે ખાવામાં ભાજી, શાક વગેરે અમુકથી યા અમુક વજનથી વધુ નહિ વાપરું.' ત્રસકાય-નિરપરાધી હાલતા ચાલતા જીવને જાણી જોઇને નિરપેક્ષપણે મારીશ નહિં. અસિમાં ચાકુ, કાતર, સૂડી, સાય વગેરે, મસીમાં ખડિયા-લેખન વગેરે અને કૃષિમાં કેશ, કુહાડા, પાવડા, ખાડવાનુ વગેરે એમાં અમુકથી વધુ નહિ વાપરું, રાત્રિ માટે, સાંજના નિયમ 'કેલી ( અર્થાત આટઆટલુ રાખેલુ, આટઆટલુ વાપર્યું–એમ તપાસી ) લઈ, નવા નિયમ ધારી લેવાના. * અન્ય નિમે “ સચૈાગ હાય અને ગુરુવદન, વ્યાખ્યાનશ્રવણુ ન કરું તે અમુક ત્યાગ.’ 6 વધુ પડતા ગુસ્સા અભિમાન, કપટ થઈ જાય તે ઘી ત્યાગ, અગર પાંચથી વધુ દ્રવ્ય નહિ વાપરું.’ 6 જૂઠ બેલાઈ જાય તે શુભ ખાતામાં પાવદી ભરીશ.' ૮ મહિનામાં આટલા ભૈયાસણ, એકાસણુ, આંખેલ, ઉપવાસ કરીશ.' • રાજ ( અથવા તિથિએ કે ઘરમાં ) ઉકાળેલું જ પાણી વમાન તપના પાચા-ઓળી, નવ્વાણું યાત્રા, પીશ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy