SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રત-નિયમે ૧૯૩ (૫) તલ- પાન-સેપારી-વરિયાળી....' વગેરે મુખવાસ અમુક સંખ્યા યા વજનથી વધુ નહિં વાપરું. (૬) વસ્ત્ર- ૮ આજે અમુક સંખ્યાથી વધુ વસ્ત્ર નહુિ પહેરુ’ (૭) કુસુમ- એમાં ફૂલ, અત્તર, વગેરે સુધવાનુ પ્રમાણ ધારવાનું. (૮) વાહન-ફરતાં લિટ-ગાડી-મેટર-સાયકલ, તરતાં નાવ–વહાણુ–પ્લેન, ચરતાં ડે-હાથી-ઉંટસવારીનુ પ્રમાણ. (૯) શયન- પથારી, ખાટલા, પલંગ વગેરે. (૧૦) વિલેપન− · સાબુ, વેસેલાઇન, તેલ, વગેરે અમુક પ્રમાણુથી વધુ નહિં વાપરું',' 6 " પાળીશ.' (૧૧) બ્રહ્મચર્ચ- દા. ત. કાયાથી દિવસે સંપૂ * (૧૨) દિશા- આજે....માઇલથી બહાર નહિ જાઉ.' (૧૩) હાણુ- દા. ત. ‘સ ંપૂર્ણ સ્નાન ૧ યા ૨ થી વધુ વાર નહિ કરું. ' 6 (૧૪) ભાતપાણી- દા. ત. ૧૦ રતલથી વધુ નહિં 6 વાપરુ’ આ ચૌદ નિયમ સાથે બહારના ઉપચેગમાં આવતી આરભ-સમારંભની કેટલીક વસ્તુના નિયમ થાય છે. દા. ત. પૃથ્વીકાયમાં માટી, સાબુ, સોડા, ખાર અમુક પ્રમાણથી વધુ નહિ વાપરું. એમ અપકાયમાં ૧-૨-૪ બાલટીથી વધુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy