SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રત–નિયમ ૧૮૭ પાપ-ત્યાગ નિશ્ચિત બનવાથી શુભ ભાવ અને શુભ પ્રવૃત્તિના દ્વાર ખુલ્લા થાય છે, એને સારે અવકાશ મળે છે. જૈનદર્શનમાં જ “વિરતિ નું મહત્વ મળે છે. નિયમમાં અહીં ત્રણ પ્રકાર જઈશું,- ૧. પચ્ચકખાણ ૨. ચૌઢ નિયમ તથા ૩. ચાતુર્માસિક અને જીવનના નિયમો. ૧. પચ્ચકખાણ- દિવસ અને રાત્રિના આહારના અન્ત–પાણીના ત્યાગના જુદા જુદા નિયમ, એ અહીં પચ્ચક્ખાણ સમજવાના છે. જીવને આહારની સંજ્ઞા યાને લત અનાદિ કાળથી લાગુ છે. એ એવી બંધી છે કે ધ્યાન ન રાખે તે ઉપવાસના પચ્ચખાણુમાં રહ્યું પણ એના વિચાર આવે છે. આહારસંજ્ઞાથી (૧) જન્મે ત્યાં પહેલી વાત ખાવાની! અને (૨ આહાર સંજ્ઞાના વિચારમાં કેટલાય ધર્મસ્થાન તથા ત્યાગ-તપ ચૂકી જવાય છે. માટે એના પર કાપ મૂકતા રહેવું જોઈએ. તે ધર્મ-આરાધના સ્થિરતાથી થાય. અને આગળ વધતાં અંતે આત્માને સ્વભાવ અનાહારીપણું” પ્રગટ થાય. આહાર ચાર પ્રકાર છે – અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. (૧) અશનમાં જેનાથી પેટ ભરાય તે આવે; દા. ત. અન્ન, મિઠાઈ, દૂધ, દહીં વગેરે.... (૨) પાનમાં પાણી આવે. (૩) ખાદિમમાં ફળ, પક, ફરસાણ, શેકેલું, ભુજેવું આવે. (૪) સ્વાદિમમાં મુખવાસ, મસાલા, ઔષધિ આવે. આને અનેક રીતે ત્યાગ કરાય છે. - આ ચાર સિવાય કેટલીક કડવી યા બેસ્વાદ ઔષધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy