SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ૨૬ વ્રત-નિયમ શ્રાવકની દિનચર્યોંમાં સવારે પચ્ચક્ખાણના નિયમ કરવાની વાત કરી. વ્રત-નિયમ એ જીવનના અલંકાર છે. એ પાપવૃત્તિ અને પ્રમાદની વૃત્તિ પર અંકુશ મૂકી જીવનને એવું સુÀાભિત કરે છે કે એના પર પુણ્યાઈ અને સદ્ગતિ આકષિત થાય છે. વ્રત-નિયમને પ્રભાવ છે કે જ્યાંસુધી એ ચાલુ રહે ત્યાં સુધી પાપની અપેક્ષા છૂટી પાપકમ ખંધાતા અટકે છે, ને પાપક્ષય અને પુણ્યમ ધ ચાલુ રહે છે. પૂર્વે જોયુ` કે પાપ નથી આચરતા છતાં જો નિયમ નથી, વિરતિ નથી, તે દિલમાં પાપની અપેક્ષા ઊભી રહેવાથી આત્મા પર કમ' ચાંટે છે. નિયમ કરવાથી એ અટકે છે, અને મન પણ ખ'ધનમાં આવવાથી ભવિષ્યમાં નિયમ પહોંચે ત્યાં સુધી પાપ સેવવા મન થતું નથી, એમ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy