SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ રજદ પરમહંસ પરમાત્માની અને ખી ભેટ જાણે બીજા જગતમાં આવી ઊભું રહી ગયો. આબાલ્યકાળ સીત્તેર વર્ષથી જે કંઇ અધ્યયન કર્યું અને વૈદિક ધર્મને ડે લઈ ફર્યો તે બધું જ મિથ્યા જણાવવા લાગ્યું. પ્રાચીન ધર્મ, પરમધર્મ, સત્યધર્મ રહ્યો હોય તે તે જૈનધર્મ છે.” -ગી છવાનંદ પરમહંસ અહિંસાની અને ખી ભેટ જેનધર્મના નિર્ધામક તીર્થકર પરમાત્માઓએ જ આપી છે.” -ડે. રાધા વિનંદપાલ આધુનિક ઐતિહાસિક સંશાધનથી એ સાબિત થયું છે કે યથાર્થમાં બ્રાહ્મણ ધર્મ સદૂભાવ અથવા હિન્દુ ધર્મ રૂપમાં પરિવર્તન થવા ઘણાં અગાઉ જેનધર્મ આ દેશમાં વિદ્યમાન હતો. -ન્યાયમૂર્તિ રાંગલેકર (મુંબઈ વડી અદાલત) મેહન-જો-ડેરે, પ્રાચીન શિલાલેખ, ગુફાઓ અને પ્રાચીન અનેક અવશેષ પ્રાપ્ત થવાથી પણ જેનધર્મની પ્રાચીનતાને ખ્યાલ આવે છે. સૃષ્ટિને પ્રારંભ થયે ત્યારથી જૈનધર્મ પ્રચલિત થયે છે. વેદાન્ત દર્શનની અપેક્ષાએ પણ જૈનધર્મ ઘણે પ્રાચીન છે.” - - સ્વામી રામમિશ્રજી શાસ્ત્રી સ્વાદુવાદ એકીકરણનું દષ્ટિબિંદુ આપણી સામે ઉપસ્થિત કરે છે તે મૂળ રહસ્યની સાથે સંબંધિત નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy