________________
૨૨
· મહાવીરનેા સત્ સ ંદેશ અમારા હૈયે વિશ્વબ ધુત્વના
શખનાદ કરે છે.'
"
જૈન ધર્મના પ્રથમ પ્રચાર શ્રી ઋષભદેવે કર્યાં.’
-શ્રી વરદીકાન્તજી, એમ. એ.
‘ સ્યાદવાદ જૈનધર્મના અભેદ્ય કિલ્લા છે. આ કિલ્લામાં વાદી અને પ્રતિવાદીના માયાવી ગેાળા( તેાપ)ને પ્રવેશ નથી થઈ શકતા. વેદાંત આદિ અન્ય શાઓની પહેલાં પણ જૈનધમ અસ્તિત્વમાં હતા, એ અંગે મને જરા માત્ર પણ શકા નથી.’
-સર અકબર હેદરી
-૫'. રામમિશ્રજી આચાય, રામાનુજ દ્વેષને લીધે ધર્મ પ્રચારને રોકનારી આપદાઓ હાવા છતાં જૈન શાસન ક્યારેય પરાજિત ન અનતાં સત્ર વિજયી જ રહ્યુ છે મહત્ વ સાક્ષાત્ પરમેશ્વર છે,
અહં ત્ પરમેશ્વરનું વર્ણન વેદોમાં પણ જોવા મળે છે.’ -સ્વામી વિરુપાક્ષ, એમ. એ.
(પ્રે. સંસ્કૃત કાલેજ, ઇન્દોર )
6
જૈનધમ એક એવા પ્રાચીન ધમ છે કે જેની
ઉત્પત્તિ તથા ઇતિહાસ શેાધી કાઢવે તે ખૂબ જ દુલ ભ વાત છે.’
-કન્નુલાલ જોધપુરી
• એક જૈન શિષ્યના હાથમાં એ પુસ્તક જોયા. એ લેખ મને એટલા સત્ય, નિ:પક્ષપાતી જણાયા કે તે વાંચતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org