________________
• જૈનધમ એક એવા અદ્વિતીય ધમ છે કે જે પ્રાણીમાત્રની રક્ષા કરવા માટે સક્રિય પ્રેરણા આપે છે. આવે યાભાવ મે કોઇપણ ધર્મમાં જોચા નથી.’ એ કાજેરી (અમેરિકન વિદુષી )
૧
જૈનધર્મ બૌદ્ધધર્મની અપેક્ષાએ પણ પ્રાચીન છે.’ –ટી. ડબલ્યુ. રઇસ ડેવ્હિટ
<
ઔદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ પહેલા જૈનધર્મનાં ખીજા ૨૩ તીર્થકર થઈ ગયા હતા.’
-ઈંપીરીયલ ગેઝેટિચર ઓફ ઇન્ડિયા
· બ્રાહ્મણ અને હિન્દુધમ માં માંસ ભક્ષણ અને મદિરાપાન બંધ થઇ ગયા એ પણ જૈનધર્મના પ્રતાપ છે.' લેાકમાન્ય ટિળક
'
અહિંસા તત્ત્વના સૌથી વધુ મહાન પ્રચારક મહાવીર સ્વામી જ હતા.’
-ગાંધીજી
‹ જૈન કે બૌદ્ધો સંપૂર્ણ' રીતે ભારતીય છે પરંતુ તે હિન્દુ નથી.’
-પડિત જવાહરલાલ નહેરૂ
જો વિરેશ્રી સજ્જન જૈન સાહિત્યને અભ્યાસ અને મનન સૂમપણે કરે તે તેમના વિરોધ સમાપ્ત થઇ જશે.'
-ડૉ. ગંગનાથ ઝા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org