SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવત્રાવક * ભાવશ્રાવકનાં ભાગવત ૧૭ લક્ષણ ( ગુણ ) : ૧ સ્ત્રી ૨ ધન ૩ ઇન્દ્રિય ૪ સંસાર ૫ વિષય ૬ આર ંભ છ ગૃહુ ૮ સમકિત હું લેકસ જ્ઞા ૧૦ જિનાગમ ૧૧ દાનાદિ ૧૨ ધ ક્રિયા ૧૩ અરક્તદ્વિષ્ટ ૧૪ અનાગ્રહી ૧૫ અસંબદ્ધ ૧૬ પરા ભાગી ૧૭ વેશ્યાવત ગ્રહવાસ વિચારે. ૧. સ્ત્રીને અનથ કારી, ચલચિત્ત, રાગાદિ સકલેશકારી, દેવગુરુ વિસ્મરણુકારી, અને નરકની દૂતી સમજી હિતાર્થીએ એને વશ પડવું નહુિ, એમાં લપટાવું નહિં. ૧૬૭ ૨. ધન એ અનથ, કલેશ, કાચ અને ઝઘડાની ખાણુ છે,' એમ સમજી એને લેાભ ન કરવું. ' ૩. અધી ઇન્દ્રિયા આત્માની ભાવશત્રુ છે, જીવને દ્રુતિમાં તાણી જનારી છે,’– એમ વિચારી એના પર અંકુશ મૂકવેા. ' ૪. સંસાર પાપપ્રેરક છે, દુઃખરૂપ દુ:ખદાયી અને દુ:ખની પરંપરા દેનારા છે,’- એ ભાવના કરી એમાંથી છૂટવા ઉતાવળ રાખવી. ( એ ૧. વિષચ શબ્દ-રૂપ-રસ--ગધ-સ્પ સતનૈતન્યમારક હોઈ વિષ( ઝેર )રૂપ છે,’– એમ ભાવી એમાં રાગ-દ્વેષ ન કરવા. ૬. સાંસારિક આરંભ-સમારંભ જીવઘાતભર્યાં છે,’ ' એ વિચારી બહુ એછા આરભાએ ચલાવવુ. ૭. ‘ઘરવાસ ષ?કાય-જીવ–સ'હારમય અને અઢાર પાપસ્થાનકમર્યાં છે.'- એમ ચિંતવી એને પાપ- સેવનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy