________________
અભક્ષ્ય અને કર્માદાન
૧૬૩
કાપવા છેદવા વગેરેના ધંધા. [૩] દેવદાન : જગલે માળવા વગેરેના ધંધા. [૪] તળાવ વગેરે સુકવવાના ધંધા. [૫] અસતી-પેષણ : દાસ-દાસી, પશુ-પ ́ખી વગેરેને પાષીને એના દુરાચાર વેચાણ વગેરેથી કરાતી કમાણી, હિંસક દુરાચારી વગેરેનાં નિષ્કારણુ પોષણ,
આ ૧૫ કર્માદાનના ધંધા ન કરવા. છ પ્રશ્ન છ
(૧) સંધ-માખણુ અભક્ષ્ય કેમ? ૧૫ કર્માદાન કર્યાં? (૨) સમજાવેાસ ધાન, ચલિત રસમાં શું શું? વિદળ. (૩) અનંતકાયમાં તુલનાથી જીવે. કેટલા ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org