SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ ભાવશ્રાવક ભાવ વિના કે દેખાવથી-કપટથીકે લાલચ વગેરેથી શ્રાવકપણાની ક્રિયા જે કરે તેને દ્રવ્ય-શ્રાવક કહેવાય; અને અંતરના શુદ્ધ ભાવથી શ્રાવકપણાની ક્રિયા કરે, તેને ભાવ-શ્રાવક કહેવાય છે. ભાવ-શ્રાવક બનવા માટે પ્રવૃત્તિમાં ૬ લક્ષણ [ગુણ અને હાર્દિક ભાવમાં ૧૭ લક્ષણ [ગુણ જરૂરી છે. તે આ પ્રમાણે * ભાવશ્રાવકનાં છ ગુણ ૧. કૃત–વકર્મા, ૨. શીલવાન, ૩. ગુણવાન, ૪. ઋજુવ્યવહારી. ૫. ગુરુશુશ્રુષ અને ૬. પ્રવચનકુશળ. આ દરેકના જનક- સમર્થક અવાન્તર અનેક ગુણ છે. દા. ત. : ૧. કૃત – વ્રતકર્મા = વતકર્મ કરનારે બનવા માટે ૧. ધર્મવ્રતશ્રવણ, ૨. સાંભળીને વ્રતના પ્રકાર અતિચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy