________________
અભક્ષ્ય અને કર્માદાન
૧૬૧
તેલ ન નીકળે અને બે ફાડ થાય એવાં કઠોળ, એની દાળ, લેટ કે ભાછે. મગફળીમાંથી તેલ નીકળે છે એ અહીં વિદળ નહિ, (૨૨) ૩૨ અનંતકાય, એ ૨૨ મું અભક્ષ્ય છે. * ૩૨ અનંતકાચ :
જગતમાં સૌથી છેડા મનુષ્ય છે, એના કરતાં અસંખ્યગુણ નારકી, એનાથી અસંખ્ય ગુણ દે, એથી અસંખ્યગુણ પંચેન્દ્રિયતિર્યંચે છે. એથી અસંખ્ય ગુણ વિકટિ, એથી અસંખ્યગુણ અગ્નિકાય, એના કરતાં પૃથ્વી–પાણ-વાયુકાય છેવિશેષાધિક વિશેષાધિક, એના કરતાં અનંતગુણ સર્વ કાળના મક્ષના જેવો છે, અને એના કરતાં પણ અનંત અનંતગુણ છ એકેક નિદમાં (અનંતકાય શરીરમાં) છે. કંદમૂળના એકેક કણમાં આવા અસંખ્ય નિગોદ શરીર છે. તે એ કેમ જ ખવાય? નરકનાં ૪ દ્વાર કહ્યા છે - પરસ્ત્રીસંગ, ત્રિભૂજન, સંધાન અને અનંતકાય સેવાળ = લીલ ફગ અને બધાં કેદ અનંતકાયિક છે. દા. ત. સુરણ, વાકંદ, લીલે કચૂરે, શતાવરી, વિરલી (સોફાલી) કુંવરપાઠું, થેરિયાં, ગળે (લીમડા વગેરે પરની), લસણ, વંશકારેલાં, ગાજર, લુણી (જેને બાળી સાજીખાર કરે છે તે), લોઢક = પદ્મિનીને કંદ પિયણું, ગિરિકણિકા–ગરમર, કિસલય-પ્રારંભિક કમળપાન તથા સર્વે પહેલા અંકુર, ખસઈએ, ગભાઇ (જેમાં પખ થાય છે), લીલી મેથ, લવણ, વૃક્ષની છાલ, ખિલુડ, અમૃતવેલ, મૂળ, ભૂમિફેડા (છત્રાકાર બિલાડીને ટોપ), વિરૂઢ-પલાળેલાં મગ આદિ કમૅળમાં ફૂટેલ અંકુર, કમળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org